યર્મિયા ૪૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૮ મોઆબ+ વિશે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “નબોને+ અફસોસ, કેમ કે તેનો નાશ થયો છે! કિર્યાથાઈમ+ શરમમાં મુકાયું છે અને તેને કબજે કરવામાં આવ્યું છે. સલામત આશરો* શરમમાં મુકાયો છે, તેના ચૂરેચૂરા થઈ ગયા છે.+ હઝકિયેલ ૨૫:૮, ૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ “વિશ્વના માલિક યહોવા જણાવે છે: ‘મોઆબ+ અને સેઈર+ કહે છે કે “જુઓ! યહૂદાના લોકો બીજી બધી પ્રજાઓ જેવા છે.” ૯ એટલે હું મોઆબનાં સરહદ અને ઢોળાવ પરનાં સૌથી સુંદર શહેરો પર,* બેથ-યશીમોથ, બઆલ-મેઓન અને છેક કિર્યાથાઈમ+ સુધી હુમલો કરાવીશ.
૪૮ મોઆબ+ વિશે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “નબોને+ અફસોસ, કેમ કે તેનો નાશ થયો છે! કિર્યાથાઈમ+ શરમમાં મુકાયું છે અને તેને કબજે કરવામાં આવ્યું છે. સલામત આશરો* શરમમાં મુકાયો છે, તેના ચૂરેચૂરા થઈ ગયા છે.+
૮ “વિશ્વના માલિક યહોવા જણાવે છે: ‘મોઆબ+ અને સેઈર+ કહે છે કે “જુઓ! યહૂદાના લોકો બીજી બધી પ્રજાઓ જેવા છે.” ૯ એટલે હું મોઆબનાં સરહદ અને ઢોળાવ પરનાં સૌથી સુંદર શહેરો પર,* બેથ-યશીમોથ, બઆલ-મેઓન અને છેક કિર્યાથાઈમ+ સુધી હુમલો કરાવીશ.