યશાયા ૩૭:૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ પછી યહોવાનો દૂત આશ્શૂરીઓની છાવણીમાં આવ્યો. તેણે ૧,૮૫,૦૦૦ માણસોને ખતમ કરી નાખ્યા. લોકો વહેલી સવારે ઊઠ્યા તો બધાની લાશો પડેલી જોઈ.+ ઝખાર્યા ૧૦:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ સમુદ્ર તેઓનો રસ્તો રોકશે ત્યારે, હું એમાંથી પસાર થઈશ,હું એનાં મોજાઓને નીચે પછાડીશ,+નાઈલ નદી તેઓના રસ્તામાં આડે આવશે ત્યારે,હું એનું પાણી સૂકવી નાખીશ. આશ્શૂરનું ઘમંડ ઉતારી દેવામાં આવશેઅને ઇજિપ્તમાંથી રાજદંડ જતો રહેશે.+
૩૬ પછી યહોવાનો દૂત આશ્શૂરીઓની છાવણીમાં આવ્યો. તેણે ૧,૮૫,૦૦૦ માણસોને ખતમ કરી નાખ્યા. લોકો વહેલી સવારે ઊઠ્યા તો બધાની લાશો પડેલી જોઈ.+
૧૧ સમુદ્ર તેઓનો રસ્તો રોકશે ત્યારે, હું એમાંથી પસાર થઈશ,હું એનાં મોજાઓને નીચે પછાડીશ,+નાઈલ નદી તેઓના રસ્તામાં આડે આવશે ત્યારે,હું એનું પાણી સૂકવી નાખીશ. આશ્શૂરનું ઘમંડ ઉતારી દેવામાં આવશેઅને ઇજિપ્તમાંથી રાજદંડ જતો રહેશે.+