વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૯૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • આજ્ઞા પાળવી અને સાચી ભક્તિ કરવી

        • “આજે જો તમે તેમનું સાંભળો” (૭)

        • “તમારું દિલ કઠણ ન કરતા” (૮)

        • “તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ” (૧૧)

ગીતશાસ્ત્ર ૯૫:૧

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૪૭

ગીતશાસ્ત્ર ૯૫:૨

એને લગતી કલમો

  • +ગી ૫૦:૨૩; ૧૦૦:૪

ગીતશાસ્ત્ર ૯૫:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૮:૧૧; યર્મિ ૧૦:૧૦; ૧કો ૮:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૯૫:૪

એને લગતી કલમો

  • +આમ ૪:૧૩; ૯:૩

ગીતશાસ્ત્ર ૯૫:૫

એને લગતી કલમો

  • +યર્મિ ૫:૨૨
  • +ઉત ૧:૯, ૧૦

ગીતશાસ્ત્ર ૯૫:૬

એને લગતી કલમો

  • +ગી ૧૦૦:૩; માથ ૪:૧૦; પ્રક ૧૪:૭

ગીતશાસ્ત્ર ૯૫:૭

એને લગતી કલમો

  • +ગી ૨૩:૧; યશા ૪૦:૧૧
  • +હિબ્રૂ ૩:૭-૧૧; ૪:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૨-૧૩

ગીતશાસ્ત્ર ૯૫:૮

ફૂટનોટ

  • *

    અર્થ, “ઝઘડો.”

  • *

    અર્થ, “પરીક્ષા; કસોટી.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૭; હિબ્રૂ ૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૨-૧૩

    ૫/૧/૧૯૮૭, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૯૫:૯

એને લગતી કલમો

  • +ગી ૭૮:૧૮; ૧કો ૧૦:૯
  • +ગણ ૧૪:૨૨, ૨૩

ગીતશાસ્ત્ર ૯૫:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૨:૩; ગણ ૧૪:૨૨, ૨૩; હિબ્રૂ ૪:૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૯૫:૧૨શ ૨૨:૪૭
ગીત. ૯૫:૨ગી ૫૦:૨૩; ૧૦૦:૪
ગીત. ૯૫:૩નિર્ગ ૧૮:૧૧; યર્મિ ૧૦:૧૦; ૧કો ૮:૫, ૬
ગીત. ૯૫:૪આમ ૪:૧૩; ૯:૩
ગીત. ૯૫:૫યર્મિ ૫:૨૨
ગીત. ૯૫:૫ઉત ૧:૯, ૧૦
ગીત. ૯૫:૬ગી ૧૦૦:૩; માથ ૪:૧૦; પ્રક ૧૪:૭
ગીત. ૯૫:૭ગી ૨૩:૧; યશા ૪૦:૧૧
ગીત. ૯૫:૭હિબ્રૂ ૩:૭-૧૧; ૪:૭
ગીત. ૯૫:૮નિર્ગ ૧૭:૭; હિબ્રૂ ૩:૧૫
ગીત. ૯૫:૯ગી ૭૮:૧૮; ૧કો ૧૦:૯
ગીત. ૯૫:૯ગણ ૧૪:૨૨, ૨૩
ગીત. ૯૫:૧૧ઉત ૨:૩; ગણ ૧૪:૨૨, ૨૩; હિબ્રૂ ૪:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૯૫:૧-૧૧

ગીતશાસ્ત્ર

૯૫ આવો, યહોવાને ખુશીથી પોકારીએ!

આપણા ઉદ્ધારના ખડકનો આનંદથી જયજયકાર કરીએ.+

 ૨ તેમનો આભાર માનતાં માનતાં તેમની આગળ આવીએ.+

તેમનાં ગીતો ગાઈએ અને વિજયનો પોકાર કરીએ.

 ૩ યહોવા મહાન ઈશ્વર છે.

બધા દેવો કરતાં મહાન રાજા છે.+

 ૪ પૃથ્વીનાં ઊંડાણો તેમના હાથમાં છે.

પર્વતોનાં શિખરો પણ તેમનાં જ છે.+

 ૫ સમુદ્ર તેમણે બનાવ્યો છે, એ તેમનો છે+

અને કોરી ભૂમિની રચના પણ તેમણે જ કરી છે.+

 ૬ આવો, આપણા સર્જનહાર યહોવા આગળ ઘૂંટણિયે પડીએ.+

તેમની ભક્તિ કરીએ અને તેમને નમન કરીએ.

 ૭ તે આપણા ભગવાન છે,

આપણે તેમનાં ચારાનાં ઘેટાં છીએ,

તે પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે.+

આજે જો તમે તેમનું સાંભળો,+

 ૮ તો તમારું દિલ કઠણ ન કરતા,

જેમ તમારા બાપદાદાઓએ મરીબાહમાં*

અને વેરાન પ્રદેશના માસ્સાહમાં* કર્યું હતું.+

 ૯ તેઓએ ત્યાં મારી કસોટી કરી.+

મારા ચમત્કારો જોયા હતા, છતાં મને પડકાર ફેંક્યો.+

૧૦ મને એ પેઢી પર ૪૦ વર્ષો સુધી નફરત થઈ અને મેં કહ્યું:

“તેઓનાં દિલ હંમેશાં ભટકી જાય છે.

તેઓ મારા માર્ગો જાણતા નથી.”

૧૧ એટલે મેં ગુસ્સે ભરાઈને સોગંદ લીધા:

“તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો