ગીતશાસ્ત્ર ૧૧૭ હે સર્વ પ્રજાઓ, યહોવાની સ્તુતિ કરો.+ હે સર્વ લોકો, તેમને માન-મહિમા આપો.+ ૨ આપણા માટેનો તેમનો અતૂટ પ્રેમ મહાન છે.+ યહોવાની વફાદારી+ યુગોના યુગો ટકે છે.+ યાહનો જયજયકાર કરો!*+