વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • કૃપાની વિનંતી

        • ગુજરી ગયેલાઓ ઈશ્વરનો જયજયકાર કરતા નથી (૫)

        • કૃપાની અરજ ઈશ્વર સાંભળે છે (૯)

ગીતશાસ્ત્ર ૬:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૧૭

ગીતશાસ્ત્ર ૬:૧

એને લગતી કલમો

  • +ગી ૩૮:૧; યર્મિ ૧૦:૨૪

ગીતશાસ્ત્ર ૬:૨

ફૂટનોટ

  • *

    અથવા, “દયા.”

એને લગતી કલમો

  • +ગી ૪૧:૪; ૧૦૩:૨, ૩

ગીતશાસ્ત્ર ૬:૩

એને લગતી કલમો

  • +માથ ૨૬:૩૮, ૩૯
  • +ગી ૧૩:૧, ૨

ગીતશાસ્ત્ર ૬:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૫૦:૧૫
  • +ગી ૧૧૯:૮૮; યવિ ૩:૨૨

ગીતશાસ્ત્ર ૬:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૩૦:૯; ૧૧૫:૧૭; સભા ૯:૫, ૧૦

ગીતશાસ્ત્ર ૬:૬

એને લગતી કલમો

  • +ગી ૬૯:૩
  • +ગી ૩૯:૧૨

ગીતશાસ્ત્ર ૬:૭

એને લગતી કલમો

  • +ગી ૩૧:૯

ગીતશાસ્ત્ર ૬:૮

એને લગતી કલમો

  • +ગી ૩:૪; ૧૪૫:૧૮, ૧૯; હિબ્રૂ ૫:૭

ગીતશાસ્ત્ર ૬:૯

એને લગતી કલમો

  • +ગી ૩૧:૨૨; ૪૦:૧; યૂના ૨:૨

ગીતશાસ્ત્ર ૬:૧૦

એને લગતી કલમો

  • +ગી ૪૦:૧૪; યર્મિ ૨૦:૧૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૬:૧ગી ૩૮:૧; યર્મિ ૧૦:૨૪
ગીત. ૬:૨ગી ૪૧:૪; ૧૦૩:૨, ૩
ગીત. ૬:૩માથ ૨૬:૩૮, ૩૯
ગીત. ૬:૩ગી ૧૩:૧, ૨
ગીત. ૬:૪ગી ૫૦:૧૫
ગીત. ૬:૪ગી ૧૧૯:૮૮; યવિ ૩:૨૨
ગીત. ૬:૫ગી ૩૦:૯; ૧૧૫:૧૭; સભા ૯:૫, ૧૦
ગીત. ૬:૬ગી ૬૯:૩
ગીત. ૬:૬ગી ૩૯:૧૨
ગીત. ૬:૭ગી ૩૧:૯
ગીત. ૬:૮ગી ૩:૪; ૧૪૫:૧૮, ૧૯; હિબ્રૂ ૫:૭
ગીત. ૬:૯ગી ૩૧:૨૨; ૪૦:૧; યૂના ૨:૨
ગીત. ૬:૧૦ગી ૪૦:૧૪; યર્મિ ૨૦:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૬:૧-૧૦

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન: શમીનીથની* ધૂન પર તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. દાઉદનું ગીત.

૬ હે યહોવા, ગુસ્સે થઈને મને ઠપકો ન આપતા,

ક્રોધે ભરાઈને મને સજા ન કરતા.+

 ૨ હે યહોવા, કૃપા* કરો, કેમ કે હું કમજોર થઈ ગયો છું.

હે યહોવા, મને સાજો કરો,+ કેમ કે મારાં હાડકાં થરથર કાંપે છે.

 ૩ હા, હું હેરાન-પરેશાન છું,+

હે યહોવા, આ બધું ક્યાં સુધી?+

 ૪ હે યહોવા, પાછા ફરો અને મને છોડાવો.+

તમારા અતૂટ પ્રેમને* લીધે મને બચાવો.+

 ૫ ગુજરી ગયેલા તમને યાદ કરી શકતા નથી.

કબરમાં* કોણ તમારો જયજયકાર કરશે?+

 ૬ નિસાસા નાખી નાખીને હું તો થાકી ગયો છું.+

આખી રાત રડી રડીને મેં પથારી ભીંજવી નાખી છે.

મારો પલંગ આંસુઓમાં ડૂબી ગયો છે.+

 ૭ શોક કરી કરીને મારી આંખ કમજોર થઈ ગઈ છે+

અને બધા દુશ્મનોને લીધે નજર ઝાંખી પડી ગઈ છે.

 ૮ ઓ દુરાચારીઓ, મારી આગળથી દૂર થાઓ,

કેમ કે યહોવા જરૂર મારો વિલાપ સાંભળશે.+

 ૯ યહોવા મારી અરજ સાંભળીને કૃપા કરશે,+

યહોવા મારી પ્રાર્થના સ્વીકારશે.

૧૦ મારા સર્વ દુશ્મનો લજવાશે અને નિરાશ થશે,

તેઓ અચાનક બદનામ થશે અને નાસી છૂટશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો