બાઇબલ પુસ્તકોનાં નામ
ઈસવીસન પૂર્વે લખાયેલાં હિબ્રૂ શાસ્ત્રવચનોનાં પુસ્તકો
પુસ્તકનું નામ |
લેખક |
લખાણની જગ્યા |
લખાણ પૂરું થયું (ઈ.સ. પૂર્વે) |
બનાવોનો સમયગાળો (ઈ.સ. પૂર્વે) |
|---|---|---|---|---|
ઉત્પત્તિ |
મૂસા |
વેરાન પ્રદેશ |
૧૫૧૩ |
‘શરૂઆતથી’ ૧૬૫૭ |
નિર્ગમન |
મૂસા |
વેરાન પ્રદેશ |
૧૫૧૨ |
૧૬૫૭-૧૫૧૨ |
લેવીય |
મૂસા |
વેરાન પ્રદેશ |
૧૫૧૨ |
૧ મહિનો (૧૫૧૨) |
ગણના |
મૂસા |
વેરાન પ્રદેશ અને મોઆબનાં મેદાનો |
૧૪૭૩ |
૧૫૧૨-૧૪૭૩ |
પુનર્નિયમ |
મૂસા |
મોઆબનાં મેદાનો |
૧૪૭૩ |
૨ મહિના (૧૪૭૩) |
યહોશુઆ |
યહોશુઆ |
કનાન |
આશરે ૧૪૫૦ |
૧૪૭૩–આશરે ૧૪૫૦ |
ન્યાયાધીશો |
શમુએલ |
ઇઝરાયેલ |
આશરે ૧૧૦૦ |
આશરે ૧૪૫૦–આશરે ૧૧૨૦ |
રૂથ |
શમુએલ |
ઇઝરાયેલ |
આશરે ૧૦૯૦ |
ન્યાયાધીશોનાં ૧૧ વર્ષ |
૧ શમુએલ |
શમુએલ; ગાદ; નાથાન |
ઇઝરાયેલ |
આશરે ૧૦૭૮ |
આશરે ૧૧૮૦-૧૦૭૮ |
૨ શમુએલ |
ગાદ; નાથાન |
ઇઝરાયેલ |
આશરે ૧૦૪૦ |
૧૦૭૭–આશરે ૧૦૪૦ |
૧ રાજાઓ |
યર્મિયા |
યહૂદા |
૫૮૦ |
આશરે ૧૦૪૦-૯૧૧ |
૨ રાજાઓ |
યર્મિયા |
યહૂદા અને ઇજિપ્ત |
૫૮૦ |
આશરે ૯૨૦-૫૮૦ |
૧ કાળવૃત્તાંત |
એઝરા |
યરૂશાલેમ (?) |
આશરે ૪૬૦ |
૧ કાળવૃત્તાંત ૯:૪૪ પછી: આશરે ૧૦૭૭-૧૦૩૭ |
૨ કાળવૃત્તાંત |
એઝરા |
યરૂશાલેમ (?) |
આશરે ૪૬૦ |
આશરે ૧૦૭૭-૫૩૭ |
એઝરા |
એઝરા |
યરૂશાલેમ |
આશરે ૪૬૦ |
૫૩૭–આશરે ૪૬૭ |
નહેમ્યા |
નહેમ્યા |
યરૂશાલેમ |
૪૪૩ પછી |
૪૫૬–૪૪૩ પછી |
એસ્તેર |
મોર્દખાય |
શુશાન, એલામ |
આશરે ૪૭૫ |
૪૯૩–આશરે ૪૭૫ |
અયૂબ |
મૂસા |
વેરાન પ્રદેશ |
આશરે ૧૪૭૩ |
૧૬૫૭ અને ૧૪૭૩ દરમિયાન ૧૪૦ વર્ષથી વધારે |
ગીતશાસ્ત્ર |
દાઉદ અને બીજાઓ |
આશરે ૪૬૦ |
||
નીતિવચનો |
સુલેમાન; આગૂર; લમુએલ |
યરૂશાલેમ |
આશરે ૭૧૭ |
|
સભાશિક્ષક |
સુલેમાન |
યરૂશાલેમ |
૧૦૦૦ પહેલાં |
|
ગીતોનું ગીત |
સુલેમાન |
યરૂશાલેમ |
આશરે ૧૦૨૦ |
|
યશાયા |
યશાયા |
યરૂશાલેમ |
૭૩૨ પછી |
આશરે ૭૭૮–૭૩૨ પછી |
યર્મિયા |
યર્મિયા |
યહૂદા; ઇજિપ્ત |
૫૮૦ |
૬૪૭-૫૮૦ |
યર્મિયાનો વિલાપ |
યર્મિયા |
યરૂશાલેમ નજીક |
૬૦૭ |
|
હઝકિયેલ |
હઝકિયેલ |
બાબેલોન |
આશરે ૫૯૧ |
૬૧૩–આશરે ૫૯૧ |
દાનિયેલ |
દાનિયેલ |
બાબેલોન |
આશરે ૫૩૬ |
૬૧૮–આશરે ૫૩૬ |
હોશિયા |
હોશિયા |
સમરૂન (જિલ્લો) |
૭૪૫ પછી |
૮૦૪ પહેલાં–૭૪૫ પછી |
યોએલ |
યોએલ |
યહૂદા |
આશરે ૮૨૦ (?) |
|
આમોસ |
આમોસ |
યહૂદા |
આશરે ૮૦૪ |
|
ઓબાદ્યા |
ઓબાદ્યા |
આશરે ૬૦૭ |
||
યૂના |
યૂના |
આશરે ૮૪૪ |
||
મીખાહ |
મીખાહ |
યહૂદા |
૭૧૭ પહેલાં |
આશરે ૭૭૭-૭૧૭ |
નાહૂમ |
નાહૂમ |
યહૂદા |
૬૩૨ પહેલાં |
|
હબાક્કૂક |
હબાક્કૂક |
યહૂદા |
આશરે ૬૨૮ (?) |
|
સફાન્યા |
સફાન્યા |
યહૂદા |
૬૪૮ પહેલાં |
|
હાગ્ગાય |
હાગ્ગાય |
યરૂશાલેમ |
૫૨૦ |
૧૧૨ દિવસ (૫૨૦) |
ઝખાર્યા |
ઝખાર્યા |
યરૂશાલેમ |
૫૧૮ |
૫૨૦-૫૧૮ |
માલાખી |
માલાખી |
યરૂશાલેમ |
૪૪૩ પછી |
ઈસવીસન દરમિયાન લખાયેલાં ગ્રીક શાસ્ત્રવચનોનાં પુસ્તકો
પુસ્તકનું નામ |
લેખક |
લખાણની જગ્યા |
લખાણ પૂરું થયું (ઈ.સ.) |
બનાવોનો સમયગાળો |
|---|---|---|---|---|
માથ્થી |
માથ્થી |
ઇઝરાયેલ |
આશરે ૪૧ |
ઈ.સ. પૂર્વે ૨–ઈ.સ. ૩૩ |
માર્ક |
માર્ક |
રોમ |
આશરે ૬૦-૬૫ |
ઈ.સ. ૨૯-૩૩ |
લૂક |
લૂક |
કાઈસારીઆ |
આશરે ૫૬-૫૮ |
ઈ.સ. પૂર્વે ૩–ઈ.સ. ૩૩ |
યોહાન |
પ્રેરિત યોહાન |
એફેસસ અથવા નજીકની જગ્યા |
આશરે ૯૮ |
શરૂઆતની ૧૮ કલમો પછી, ઈ.સ. ૨૯-૩૩ |
પ્રેરિતોનાં કાર્યો |
લૂક |
રોમ |
આશરે ૬૧ |
ઈ.સ. ૩૩–આશરે ૬૧ |
રોમનો |
પાઉલ |
કોરીંથ |
આશરે ૫૬ |
|
૧ કોરીંથીઓ |
પાઉલ |
એફેસસ |
આશરે ૫૫ |
|
૨ કોરીંથીઓ |
પાઉલ |
મકદોનિયા |
આશરે ૫૫ |
|
ગલાતીઓ |
પાઉલ |
કોરીંથ અથવા સિરિયાનું અંત્યોખ |
આશરે ૫૦-૫૨ |
|
એફેસીઓ |
પાઉલ |
રોમ |
આશરે ૬૦-૬૧ |
|
ફિલિપીઓ |
પાઉલ |
રોમ |
આશરે ૬૦-૬૧ |
|
કોલોસીઓ |
પાઉલ |
રોમ |
આશરે ૬૦-૬૧ |
|
૧ થેસ્સાલોનિકીઓ |
પાઉલ |
કોરીંથ |
આશરે ૫૦ |
|
૨ થેસ્સાલોનિકીઓ |
પાઉલ |
કોરીંથ |
આશરે ૫૧ |
|
૧ તિમોથી |
પાઉલ |
મકદોનિયા |
આશરે ૬૧-૬૪ |
|
૨ તિમોથી |
પાઉલ |
રોમ |
આશરે ૬૫ |
|
તિતસ |
પાઉલ |
મકદોનિયા (?) |
આશરે ૬૧-૬૪ |
|
ફિલેમોન |
પાઉલ |
રોમ |
આશરે ૬૦-૬૧ |
|
હિબ્રૂઓ |
પાઉલ |
રોમ |
આશરે ૬૧ |
|
યાકૂબ |
યાકૂબ (ઈસુનો ભાઈ) |
યરૂશાલેમ |
૬૨ પહેલાં |
|
૧ પિતર |
પિતર |
બાબેલોન |
આશરે ૬૨-૬૪ |
|
૨ પિતર |
પિતર |
બાબેલોન (?) |
આશરે ૬૪ |
|
૧ યોહાન |
પ્રેરિત યોહાન |
એફેસસ અથવા નજીકની જગ્યા |
આશરે ૯૮ |
|
૨ યોહાન |
પ્રેરિત યોહાન |
એફેસસ અથવા નજીકની જગ્યા |
આશરે ૯૮ |
|
૩ યોહાન |
પ્રેરિત યોહાન |
એફેસસ અથવા નજીકની જગ્યા |
આશરે ૯૮ |
|
યહૂદા |
યહૂદા (ઈસુનો ભાઈ) |
ઇઝરાયેલ (?) |
આશરે ૬૫ |
|
પ્રકટીકરણ |
પ્રેરિત યોહાન |
પાત્મસ |
આશરે ૯૬ |
[કેટલાંક પુસ્તકોના લેખકો અને કેટલાંક પુસ્તકો ક્યાં લખાયાં, એ વિશે ચોક્કસ માહિતી નથી. ઘણી તારીખો અંદાજે આપેલી છે. ઈ.સ. પૂર્વે એટલે “ઈસવીસન પૂર્વે” અને ઈ.સ. એટલે “ઈસવીસન.”]