વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૧૭૬૩-૧૭૬૪
  • આમોસ મુખ્ય વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આમોસ મુખ્ય વિચારો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • યહોવાહ દુષ્ટોનો હિસાબ લેશે, જરૂર લેશે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • યોએલ અને આમોસના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • યહોવાહને શરણે આવો, તે હૃદય પારખે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • હિંમતથી ઈશ્વરની વાણી પ્રગટ કરો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
આમોસ મુખ્ય વિચારો

આમોસ

મુખ્ય વિચારો

  • ૧

    • આમોસને યહોવા પાસેથી સંદેશો મળે છે (૧, ૨)

    • વારંવાર કરેલા ગુનાને લીધે સજા (૩-૧૫)

      • સિરિયા (૩-૫), પલિસ્ત (૬-૮), તૂર (૯, ૧૦), અદોમ (૧૧, ૧૨), આમ્મોન (૧૩-૧૫)

  • ૨

    • વારંવાર કરેલા ગુનાને લીધે સજા (૧-૧૬)

      • મોઆબ (૧-૩), યહૂદા (૪, ૫), ઇઝરાયેલ (૬-૧૬)

  • ૩

    • ઈશ્વરનો સંદેશો જાહેર કરવો (૧-૮)

      • ઈશ્વર રહસ્ય ખુલ્લું પાડે છે (૭)

    • સમરૂન વિરુદ્ધ સંદેશો (૯-૧૫)

  • ૪

    • બાશાનની ગાયો વિરુદ્ધ સંદેશો (૧-૩)

    • યહોવા ઇઝરાયેલની જૂઠી ભક્તિની મજાક ઉડાવે છે (૪, ૫)

    • ઇઝરાયેલ શિસ્તનો નકાર કરે છે (૬-૧૩)

      • “તારા ઈશ્વરને મળવા તૈયાર થઈ જા” (૧૨)

      • ‘ઈશ્વર માણસોને પોતાના વિચારો જણાવે છે’ (૧૩)

  • ૫

    • ઇઝરાયેલના લોકો પડી ગયેલી કુંવારી સ્ત્રી જેવા છે (૧-૩)

    • ઈશ્વર પાસે પાછા ફરો અને જીવતા રહો (૪-૧૭)

      • બૂરાઈને ધિક્કારો અને ભલાઈને ચાહો (૧૫)

    • યહોવાનો દિવસ, અંધકારનો દિવસ (૧૮-૨૭)

      • ઇઝરાયેલનાં અર્પણો સ્વીકારવામાં ન આવ્યાં (૨૨)

  • ૬

    • પોતાના પર વધુ પડતો ભરોસો રાખનારાઓને અફસોસ! (૧-૧૪)

      • હાથીદાંતના પલંગો; દ્રાક્ષદારૂના પ્યાલાઓ (૪, ૬)

  • ૭

    • ઇઝરાયેલનો અંત પાસે છે એ બતાવતાં દર્શનો (૧-૯)

      • તીડો (૧-૩), અગ્‍નિ (૪-૬), ઓળંબો (૭-૯)

    • આમોસને કહેવામાં આવ્યું કે તે ભવિષ્યવાણી ન કરે (૧૦-૧૭)

  • ૮

    • ઉનાળાનાં ફળોથી ભરેલી ટોપલીનું દર્શન (૧-૩)

    • જુલમીઓને ઠપકો (૪-૧૪)

      • ઈશ્વર યહોવાના શબ્દોનો દુકાળ (૧૧)

  • ૯

    • ઈશ્વરના ન્યાયચુકાદાથી કોઈ બચી નહિ શકે (૧-૧૦)

    • દાઉદનો મંડપ ફરી ઊભો કરવામાં આવશે (૧૧-૧૫)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો