વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૧૮૪૮-૧૮૫૦
  • માથ્થી મુખ્ય વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માથ્થી મુખ્ય વિચારો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • માર્ક મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • લૂક મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • યોહાન મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સ્વર્ગના રાજ્ય વિશેનાં ઉદાહરણો
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
વધુ જુઓ
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી મુખ્ય વિચારો

માથ્થી

મુખ્ય વિચારો

  • ૧

    • ઈસુ ખ્રિસ્તની વંશાવળી (૧-૧૭)

    • ઈસુનો જન્મ (૧૮-૨૫)

  • ૨

    • જ્યોતિષીઓ મળવા આવે છે (૧-૧૨)

    • ઇજિપ્ત નાસી જવું (૧૩-૧૫)

    • હેરોદ નાના છોકરાઓને મારી નાખે છે (૧૬-૧૮)

    • નાઝરેથ પાછા ફરવું (૧૯-૨૩)

  • ૩

    • બાપ્તિસ્મા આપનાર યોહાન પ્રચાર કરે છે (૧-૧૨)

    • ઈસુનું બાપ્તિસ્મા (૧૩-૧૭)

  • ૪

    • શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું (૧-૧૧)

    • ઈસુ ગાલીલમાં પ્રચાર શરૂ કરે છે (૧૨-૧૭)

    • પહેલા શિષ્યોને બોલાવવામાં આવ્યા (૧૮-૨૨)

    • ઈસુ પ્રચાર કરે છે, શીખવે છે અને સાજા કરે છે (૨૩-૨૫)

  • ૫

    • પહાડ પરનો ઉપદેશ (૧-૪૮)

      • ઈસુ પહાડ પર શીખવવાનું શરૂ કરે છે (૧, ૨)

      • સુખી થવાની નવ રીત (૩-૧૨)

      • મીઠું અને અજવાળું (૧૩-૧૬)

      • ઈસુ નિયમશાસ્ત્ર પૂરું કરવા આવ્યા (૧૭-૨૦)

      • આ વિષય પર સલાહ: ગુસ્સો (૨૧-૨૬), વ્યભિચાર (૨૭-૩૦), છૂટાછેડા (૩૧, ૩૨), સમ ખાવા (૩૩-૩૭), બદલો વાળવો (૩૮-૪૨), દુશ્મનોને પ્રેમ (૪૩-૪૮)

  • ૬

    • પહાડ પરનો ઉપદેશ (૧-૩૪)

      • સારાં કાર્યો કરવાનો દેખાડો ન કરો (૧-૪)

      • પ્રાર્થના કરવાની રીત (૫-૧૫)

        • નમૂનાની પ્રાર્થના (૯-૧૩)

      • ઉપવાસ (૧૬-૧૮)

      • પૃથ્વી પર અને સ્વર્ગમાં ધનદોલત (૧૯-૨૪)

      • ચિંતા કરવાનું બંધ કરો (૨૫-૩૪)

        • ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખો (૩૩)

  • ૭

    • પહાડ પરનો ઉપદેશ (૧-૨૭)

      • દોષિત ઠરાવવાનું બંધ કરો (૧-૬)

      • માંગતા રહો, શોધતા રહો, ખખડાવતા રહો (૭-૧૧)

      • સોનેરી નિયમ (૧૨)

      • સાંકડો દરવાજો (૧૩, ૧૪)

      • લોકો પોતાનાં કાર્યોથી ઓળખાશે (૧૫-૨૩)

      • ખડક પર ઘર, રેતી પર ઘર (૨૪-૨૭)

    • ઈસુની શીખવવાની રીતથી લોકો દંગ રહી ગયા (૨૮, ૨૯)

  • ૮

    • રક્તપિત્તિયો સાજો કરાયો (૧-૪)

    • લશ્કરી અધિકારીની શ્રદ્ધા (૫-૧૩)

    • કાપરનાહુમમાં ઈસુ ઘણાને સાજા કરે છે (૧૪-૧૭)

    • ઈસુની પાછળ ચાલવા શું કરવું (૧૮-૨૨)

    • ઈસુ તોફાનને શાંત પાડે છે (૨૩-૨૭)

    • ઈસુ દુષ્ટ દૂતોને ભૂંડોમાં મોકલે છે (૨૮-૩૪)

  • ૯

    • લકવો થયેલા માણસને ઈસુ સાજો કરે છે (૧-૮)

    • ઈસુ માથ્થીને બોલાવે છે (૯-૧૩)

    • ઉપવાસ વિશે સવાલ (૧૪-૧૭)

    • યાઐરસની દીકરી; એક સ્ત્રી ઈસુના ઝભ્ભાને અડકે છે (૧૮-૨૬)

    • આંધળા અને મૂંગા માણસોને ઈસુ સાજા કરે છે (૨૭-૩૪)

    • ફસલ ઘણી, પણ મજૂરો થોડા (૩૫-૩૮)

  • ૧૦

    • ૧૨ પ્રેરિતો (૧-૪)

    • પ્રચારની સૂચનાઓ (૫-૧૫)

    • શિષ્યોની સતાવણી થશે (૧૬-૨૫)

    • ઈશ્વરનો ડર રાખો, માણસોનો નહિ (૨૬-૩૧)

    • શાંતિ નહિ, પણ ભાગલા (૩૨-૩૯)

    • ઈસુના શિષ્યોનો સ્વીકાર કરવો (૪૦-૪૨)

  • ૧૧

    • બાપ્તિસ્મા આપનાર યોહાનને શાબાશી (૧-૧૫)

    • પસ્તાવો ન કરનારી પેઢીને સખત ઠપકો (૧૬-૨૪)

    • પિતાએ નમ્ર પર કૃપા કરી અને ઈસુએ પિતાની સ્તુતિ કરી (૨૫-૨૭)

    • ઈસુની ઝૂંસરી તાજગી આપનારી (૨૮-૩૦)

  • ૧૨

    • ઈસુ “સાબ્બાથના દિવસનો માલિક” (૧-૮)

    • સુકાયેલા હાથવાળો માણસ સાજો કરાયો (૯-૧૪)

    • ઈશ્વરનો વહાલો સેવક (૧૫-૨૧)

    • પવિત્ર શક્તિથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા (૨૨-૩૦)

    • માફ ન થનારું પાપ (૩૧, ૩૨)

    • ઝાડ એનાં ફળથી ઓળખાય છે (૩૩-૩૭)

    • યૂનાની નિશાની (૩૮-૪૨)

    • જ્યારે ખરાબ દૂત પાછો ફરે છે (૪૩-૪૫)

    • ઈસુની મા અને તેમના ભાઈઓ (૪૬-૫૦)

  • ૧૩

    • રાજ્યનાં ઉદાહરણો (૧-૫૨)

      • વાવનાર (૧-૯)

      • ઈસુ કેમ ઉદાહરણો આપતા (૧૦-૧૭)

      • વાવનારના ઉદાહરણની સમજણ (૧૮-૨૩)

      • ઘઉં અને જંગલી છોડ (૨૪-૩૦)

      • રાઈનું બી અને ખમીર (૩૧-૩૩)

      • ઉદાહરણોનો ઉપયોગ ભવિષ્યવાણી પૂરી કરે છે (૩૪, ૩૫)

      • ઘઉં અને જંગલી છોડના ઉદાહરણની સમજણ (૩૬-૪૩)

      • સંતાડેલો ખજાનો અને મૂલ્યવાન મોતી (૪૪-૪૬)

      • માછીમારની જાળ (૪૭-૫૦)

      • ખજાનામાંથી નવી અને જૂની વસ્તુઓ (૫૧, ૫૨)

    • ઈસુને વતનમાં માન મળતું નથી (૫૩-૫૮)

  • ૧૪

    • બાપ્તિસ્મા આપનાર યોહાનનું માથું કાપી નંખાયું (૧-૧૨)

    • ઈસુ ૫,૦૦૦ ને જમાડે છે (૧૩-૨૧)

    • ઈસુ પાણી પર ચાલે છે (૨૨-૩૩)

    • ગન્‍નેસરેતમાં લોકો સાજા કરાયા (૩૪-૩૬)

  • ૧૫

    • માણસોના રિવાજો ખુલ્લા પાડવામાં આવ્યા (૧-૯)

    • દિલમાંથી નીકળતી ખરાબ વાતો અશુદ્ધ કરે છે (૧૦-૨૦)

    • ફિનીકિયાની સ્ત્રીની ગજબની શ્રદ્ધા (૨૧-૨૮)

    • ઈસુ ઘણા બીમારોને સાજા કરે છે (૨૯-૩૧)

    • ઈસુ ૪,૦૦૦ ને જમાડે છે (૩૨-૩૯)

  • ૧૬

    • નિશાની માંગવી (૧-૪)

    • ફરોશીઓ અને સાદુકીઓનું ખમીર (૫-૧૨)

    • રાજ્યની ચાવીઓ (૧૩-૨૦)

      • ખડક પર બંધાયેલું મંડળ (૧૮)

    • ઈસુના મરણ વિશે ભવિષ્યવાણી (૨૧-૨૩)

    • ખરો શિષ્ય કોણ? (૨૪-૨૮)

  • ૧૭

    • ઈસુનો દેખાવ બદલાયો (૧-૧૩)

    • રાઈના દાણા જેટલી શ્રદ્ધા (૧૪-૨૧)

    • ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૨૨, ૨૩)

    • માછલીના મોંમાંથી મળેલા સિક્કામાંથી કર ભરવો (૨૪-૨૭)

  • ૧૮

    • રાજ્યમાં સૌથી મોટું કોણ? (૧-૬)

    • ઠોકર ખવડાવતી બાબતો (૭-૧૧)

    • ખોવાયેલા ઘેટાનું ઉદાહરણ (૧૨-૧૪)

    • ભાઈને કઈ રીતે જીતી લેવો (૧૫-૨૦)

    • માફ ન કરનાર ચાકરનું ઉદાહરણ (૨૧-૩૫)

  • ૧૯

    • લગ્‍ન અને છૂટાછેડા (૧-૯)

    • કુંવારા રહેવું એક આશીર્વાદ (૧૦-૧૨)

    • ઈસુ બાળકોને આશીર્વાદ આપે છે (૧૩-૧૫)

    • ધનવાન યુવાનનો સવાલ (૧૬-૨૪)

    • રાજ્ય માટે જતું કરવું (૨૫-૩૦)

  • ૨૦

    • દ્રાક્ષાવાડીના મજૂરો અને એકસરખી મજૂરી (૧-૧૬)

    • ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૧૭-૧૯)

    • રાજ્યમાં ઊંચું સ્થાન આપવાની વિનંતી (૨૦-૨૮)

      • ઈસુ ઘણાને માટે છુટકારાની કિંમત (૨૮)

    • બે આંધળા માણસો સાજા કરાયા (૨૯-૩૪)

  • ૨૧

    • ઈસુનો વિજયી પ્રવેશ (૧-૧૧)

    • ઈસુ મંદિરને શુદ્ધ કરે છે (૧૨-૧૭)

    • અંજીરના ઝાડને શ્રાપ (૧૮-૨૨)

    • ઈસુના અધિકારને પડકાર (૨૩-૨૭)

    • બે દીકરાઓનું ઉદાહરણ (૨૮-૩૨)

    • ખૂની ખેડૂતોનું ઉદાહરણ (૩૩-૪૬)

      • ખૂણાનો મુખ્ય પથ્થર નકામો ગણાયો (૪૨)

  • ૨૨

    • લગ્‍નની મિજબાનીનું ઉદાહરણ (૧-૧૪)

    • ઈશ્વર અને સમ્રાટ (૧૫-૨૨)

    • મરણમાંથી જીવતા કરવા વિશે સવાલ (૨૩-૩૩)

    • સૌથી મોટી બે આજ્ઞાઓ (૩૪-૪૦)

    • શું ખ્રિસ્ત દાઉદના દીકરા છે? (૪૧-૪૬)

  • ૨૩

    • શાસ્ત્રીઓ અને ફરોશીઓને પગલે ન ચાલો (૧-૧૨)

    • શાસ્ત્રીઓ અને ફરોશીઓને અફસોસ (૧૩-૩૬)

    • ઈસુ યરૂશાલેમ માટે વિલાપ કરે છે (૩૭-૩૯)

  • ૨૪

    • ખ્રિસ્તની હાજરીની નિશાની (૧-૫૧)

      • યુદ્ધો, ખોરાકની અછત, ધરતીકંપો (૭)

      • ખુશખબર ફેલાવવામાં આવશે (૧૪)

      • મોટી વિપત્તિ (૨૧, ૨૨)

      • માણસના દીકરાની નિશાની (૩૦)

      • અંજીરનું ઝાડ (૩૨-૩૪)

      • નૂહના દિવસની જેમ (૩૭-૩૯)

      • જાગતા રહો (૪૨-૪૪)

      • વિશ્વાસુ ચાકર અને દુષ્ટ ચાકર (૪૫-૫૧)

  • ૨૫

    • ખ્રિસ્તની હાજરીની નિશાની (૧-૪૬)

      • દસ કન્યાઓનું ઉદાહરણ (૧-૧૩)

      • તાલંતનું ઉદાહરણ (૧૪-૩૦)

      • ઘેટાં અને બકરાં (૩૧-૪૬)

  • ૨૬

    • ઈસુને મારી નાખવા માટે યાજકોનું કાવતરું (૧-૫)

    • ઈસુ પર સુગંધી તેલ રેડવામાં આવ્યું (૬-૧૩)

    • છેલ્લું પાસ્ખા અને દગો (૧૪-૨૫)

    • ઈસુના સાંજના ભોજનની શરૂઆત (૨૬-૩૦)

    • પિતર ઓળખવાની ના પાડશે એવી ભવિષ્યવાણી (૩૧-૩૫)

    • ઈસુ ગેથશેમાનેમાં પ્રાર્થના કરે છે (૩૬-૪૬)

    • ઈસુને પકડવામાં આવ્યા (૪૭-૫૬)

    • યહૂદી ન્યાયસભા આગળ મુકદ્દમો (૫૭-૬૮)

    • પિતર ઈસુને ઓળખવાની ના પાડે છે (૬૯-૭૫)

  • ૨૭

    • ઈસુ પિલાતના હાથમાં સોંપાયા (૧, ૨)

    • યહૂદાએ ગળે ફાંસો ખાધો (૩-૧૦)

    • ઈસુ પિલાતની આગળ (૧૧-૨૬)

    • ઈસુની જાહેરમાં મશ્કરી (૨૭-૩૧)

    • ઈસુને ગલગથામાં વધસ્તંભે ખીલાથી જડી દીધા (૩૨-૪૪)

    • ઈસુનું મરણ (૪૫-૫૬)

    • ઈસુની દફનવિધિ (૫૭-૬૧)

    • કબર પર પહેરો (૬૨-૬૬)

  • ૨૮

    • ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા (૧-૧૦)

    • જૂઠું બોલવા ચોકીદારોને લાંચ આપવામાં આવી (૧૧-૧૫)

    • ઈસુએ શિષ્યો બનાવવાનું કામ સોંપ્યું (૧૬-૨૦)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો