૧
બાપ્તિસ્મા આપનાર યોહાન પ્રચાર કરે છે (૧-૮)
ઈસુનું બાપ્તિસ્મા (૯-૧૧)
શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું (૧૨, ૧૩)
ઈસુ ગાલીલમાં પ્રચાર શરૂ કરે છે (૧૪, ૧૫)
પહેલા શિષ્યોને બોલાવવામાં આવ્યા (૧૬-૨૦)
દુષ્ટ દૂત કાઢવામાં આવ્યો (૨૧-૨૮)
કાપરનાહુમમાં ઈસુ ઘણાને સાજા કરે છે (૨૯-૩૪)
ઈસુ એકાંત જગ્યાએ પ્રાર્થના કરે છે (૩૫-૩૯)
રક્તપિત્તિયો સાજો કરાયો (૪૦-૪૫)
૨
લકવો થયેલા માણસને ઈસુ સાજો કરે છે (૧-૧૨)
ઈસુ લેવીને બોલાવે છે (૧૩-૧૭)
ઉપવાસ વિશે સવાલ (૧૮-૨૨)
ઈસુ ‘સાબ્બાથના દિવસનો માલિક’ (૨૩-૨૮)
૩
સુકાયેલા હાથવાળો માણસ સાજો કરાયો (૧-૬)
સરોવર કિનારે મોટું ટોળું (૭-૧૨)
૧૨ પ્રેરિતો (૧૩-૧૯)
પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલવું (૨૦-૩૦)
ઈસુની મા અને તેમના ભાઈઓ (૩૧-૩૫)
૪
૫
૬
ઈસુને વતનમાં માન મળતું નથી (૧-૬)
બાર પ્રેરિતોને પ્રચારની સૂચનાઓ મળી (૭-૧૩)
બાપ્તિસ્મા આપનાર યોહાનનું મરણ (૧૪-૨૯)
ઈસુ ૫,૦૦૦ ને જમાડે છે (૩૦-૪૪)
ઈસુ પાણી પર ચાલે છે (૪૫-૫૨)
ગન્નેસરેતમાં લોકો સાજા કરાયા (૫૩-૫૬)
૭
માણસોના રિવાજો ખુલ્લા પાડવામાં આવ્યા (૧-૧૩)
દિલમાંથી નીકળતી વાતો અશુદ્ધ કરે છે (૧૪-૨૩)
સિરિયાના ફિનીકિયાની સ્ત્રીની શ્રદ્ધા (૨૪-૩૦)
બહેરો માણસ સાજો કરાયો (૩૧-૩૭)
૮
ઈસુ ૪,૦૦૦ ને જમાડે છે (૧-૯)
નિશાની માંગવી (૧૦-૧૩)
ફરોશીઓ અને હેરોદનું ખમીર (૧૪-૨૧)
બેથસૈદામાં આંધળો માણસ સાજો કરાયો (૨૨-૨૬)
પિતર ખ્રિસ્તની ઓળખ આપે છે (૨૭-૩૦)
ઈસુના મરણ વિશે ભવિષ્યવાણી (૩૧-૩૩)
ખરો શિષ્ય કોણ? (૩૪-૩૮)
૯
ઈસુનો દેખાવ બદલાયો (૧-૧૩)
ખરાબ દૂતના વશમાં હતો એ છોકરો સાજો કરાયો (૧૪-૨૯)
ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૩૦-૩૨)
શિષ્યોમાં દલીલ કે સૌથી મોટું કોણ (૩૩-૩૭)
જે આપણી વિરુદ્ધ નથી, તે આપણી સાથે છે (૩૮-૪૧)
ઠોકર ખવડાવતી બાબતો (૪૨-૪૮)
“તમે સ્વાદવાળા મીઠા જેવા બનો” (૪૯, ૫૦)
૧૦
લગ્ન અને છૂટાછેડા (૧-૧૨)
ઈસુ બાળકોને આશીર્વાદ આપે છે (૧૩-૧૬)
ધનવાન માણસનો સવાલ (૧૭-૨૫)
રાજ્ય માટે જતું કરવું (૨૬-૩૧)
ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૩૨-૩૪)
યાકૂબ અને યોહાનની વિનંતી (૩૫-૪૫)
આંધળો બર્તિમાય સાજો કરાયો (૪૬-૫૨)
૧૧
ઈસુનો વિજયી પ્રવેશ (૧-૧૧)
અંજીરના ઝાડને શ્રાપ (૧૨-૧૪)
ઈસુ મંદિરને શુદ્ધ કરે છે (૧૫-૧૮)
અંજીરના સુકાયેલા ઝાડમાંથી બોધપાઠ (૧૯-૨૬)
ઈસુના અધિકારને પડકાર (૨૭-૩૩)
૧૨
ખૂની ખેડૂતોનું ઉદાહરણ (૧-૧૨)
ઈશ્વર અને સમ્રાટ (૧૩-૧૭)
મરણમાંથી જીવતા કરવા વિશે સવાલ (૧૮-૨૭)
સૌથી મોટી બે આજ્ઞાઓ (૨૮-૩૪)
શું ખ્રિસ્ત દાઉદના દીકરા છે? (૩૫-૩૭ક)
શાસ્ત્રીઓ વિરુદ્ધ ચેતવણી (૩૭ખ-૪૦)
ગરીબ વિધવાના બે સિક્કા (૪૧-૪૪)
૧૩
દુનિયાનો અંત (૧-૩૭)
યુદ્ધો, ધરતીકંપો, ખોરાકની અછત (૮)
ખુશખબરનો પ્રચાર થશે (૧૦)
મોટી વિપત્તિ (૧૯)
માણસના દીકરાનું આવવું (૨૬)
અંજીરના ઝાડનું ઉદાહરણ (૨૮-૩૧)
જાગતા રહો (૩૨-૩૭)
૧૪
ઈસુને મારી નાખવા માટે યાજકોનું કાવતરું (૧, ૨)
ઈસુ પર સુગંધી તેલ રેડવામાં આવ્યું (૩-૯)
ઈસુને યહૂદા દગો આપે છે (૧૦, ૧૧)
છેલ્લું પાસ્ખા (૧૨-૨૧)
ઈસુના સાંજના ભોજનની શરૂઆત (૨૨-૨૬)
પિતર ઓળખવાની ના પાડશે એવી ભવિષ્યવાણી (૨૭-૩૧)
ઈસુ ગેથશેમાનેમાં પ્રાર્થના કરે છે (૩૨-૪૨)
ઈસુને પકડવામાં આવ્યા (૪૩-૫૨)
યહૂદી ન્યાયસભા આગળ મુકદ્દમો (૫૩-૬૫)
પિતર ઈસુને ઓળખવાની ના પાડે છે (૬૬-૭૨)
૧૫
૧૬