૧
૨
જ્યોતિષીઓ મળવા આવે છે (૧-૧૨)
ઇજિપ્ત નાસી જવું (૧૩-૧૫)
હેરોદ નાના છોકરાઓને મારી નાખે છે (૧૬-૧૮)
નાઝરેથ પાછા ફરવું (૧૯-૨૩)
૩
૪
શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું (૧-૧૧)
ઈસુ ગાલીલમાં પ્રચાર શરૂ કરે છે (૧૨-૧૭)
પહેલા શિષ્યોને બોલાવવામાં આવ્યા (૧૮-૨૨)
ઈસુ પ્રચાર કરે છે, શીખવે છે અને સાજા કરે છે (૨૩-૨૫)
૫
પહાડ પરનો ઉપદેશ (૧-૪૮)
ઈસુ પહાડ પર શીખવવાનું શરૂ કરે છે (૧, ૨)
સુખી થવાની નવ રીત (૩-૧૨)
મીઠું અને અજવાળું (૧૩-૧૬)
ઈસુ નિયમશાસ્ત્ર પૂરું કરવા આવ્યા (૧૭-૨૦)
આ વિષય પર સલાહ: ગુસ્સો (૨૧-૨૬), વ્યભિચાર (૨૭-૩૦), છૂટાછેડા (૩૧, ૩૨), સમ ખાવા (૩૩-૩૭), બદલો વાળવો (૩૮-૪૨), દુશ્મનોને પ્રેમ (૪૩-૪૮)
૬
પહાડ પરનો ઉપદેશ (૧-૩૪)
સારાં કાર્યો કરવાનો દેખાડો ન કરો (૧-૪)
પ્રાર્થના કરવાની રીત (૫-૧૫)
ઉપવાસ (૧૬-૧૮)
પૃથ્વી પર અને સ્વર્ગમાં ધનદોલત (૧૯-૨૪)
ચિંતા કરવાનું બંધ કરો (૨૫-૩૪)
૭
૮
રક્તપિત્તિયો સાજો કરાયો (૧-૪)
લશ્કરી અધિકારીની શ્રદ્ધા (૫-૧૩)
કાપરનાહુમમાં ઈસુ ઘણાને સાજા કરે છે (૧૪-૧૭)
ઈસુની પાછળ ચાલવા શું કરવું (૧૮-૨૨)
ઈસુ તોફાનને શાંત પાડે છે (૨૩-૨૭)
ઈસુ દુષ્ટ દૂતોને ભૂંડોમાં મોકલે છે (૨૮-૩૪)
૯
લકવો થયેલા માણસને ઈસુ સાજો કરે છે (૧-૮)
ઈસુ માથ્થીને બોલાવે છે (૯-૧૩)
ઉપવાસ વિશે સવાલ (૧૪-૧૭)
યાઐરસની દીકરી; એક સ્ત્રી ઈસુના ઝભ્ભાને અડકે છે (૧૮-૨૬)
આંધળા અને મૂંગા માણસોને ઈસુ સાજા કરે છે (૨૭-૩૪)
ફસલ ઘણી, પણ મજૂરો થોડા (૩૫-૩૮)
૧૦
૧૨ પ્રેરિતો (૧-૪)
પ્રચારની સૂચનાઓ (૫-૧૫)
શિષ્યોની સતાવણી થશે (૧૬-૨૫)
ઈશ્વરનો ડર રાખો, માણસોનો નહિ (૨૬-૩૧)
શાંતિ નહિ, પણ ભાગલા (૩૨-૩૯)
ઈસુના શિષ્યોનો સ્વીકાર કરવો (૪૦-૪૨)
૧૧
બાપ્તિસ્મા આપનાર યોહાનને શાબાશી (૧-૧૫)
પસ્તાવો ન કરનારી પેઢીને સખત ઠપકો (૧૬-૨૪)
પિતાએ નમ્ર પર કૃપા કરી અને ઈસુએ પિતાની સ્તુતિ કરી (૨૫-૨૭)
ઈસુની ઝૂંસરી તાજગી આપનારી (૨૮-૩૦)
૧૨
ઈસુ “સાબ્બાથના દિવસનો માલિક” (૧-૮)
સુકાયેલા હાથવાળો માણસ સાજો કરાયો (૯-૧૪)
ઈશ્વરનો વહાલો સેવક (૧૫-૨૧)
પવિત્ર શક્તિથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા (૨૨-૩૦)
માફ ન થનારું પાપ (૩૧, ૩૨)
ઝાડ એનાં ફળથી ઓળખાય છે (૩૩-૩૭)
યૂનાની નિશાની (૩૮-૪૨)
જ્યારે ખરાબ દૂત પાછો ફરે છે (૪૩-૪૫)
ઈસુની મા અને તેમના ભાઈઓ (૪૬-૫૦)
૧૩
૧૪
બાપ્તિસ્મા આપનાર યોહાનનું માથું કાપી નંખાયું (૧-૧૨)
ઈસુ ૫,૦૦૦ ને જમાડે છે (૧૩-૨૧)
ઈસુ પાણી પર ચાલે છે (૨૨-૩૩)
ગન્નેસરેતમાં લોકો સાજા કરાયા (૩૪-૩૬)
૧૫
માણસોના રિવાજો ખુલ્લા પાડવામાં આવ્યા (૧-૯)
દિલમાંથી નીકળતી ખરાબ વાતો અશુદ્ધ કરે છે (૧૦-૨૦)
ફિનીકિયાની સ્ત્રીની ગજબની શ્રદ્ધા (૨૧-૨૮)
ઈસુ ઘણા બીમારોને સાજા કરે છે (૨૯-૩૧)
ઈસુ ૪,૦૦૦ ને જમાડે છે (૩૨-૩૯)
૧૬
૧૭
ઈસુનો દેખાવ બદલાયો (૧-૧૩)
રાઈના દાણા જેટલી શ્રદ્ધા (૧૪-૨૧)
ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૨૨, ૨૩)
માછલીના મોંમાંથી મળેલા સિક્કામાંથી કર ભરવો (૨૪-૨૭)
૧૮
રાજ્યમાં સૌથી મોટું કોણ? (૧-૬)
ઠોકર ખવડાવતી બાબતો (૭-૧૧)
ખોવાયેલા ઘેટાનું ઉદાહરણ (૧૨-૧૪)
ભાઈને કઈ રીતે જીતી લેવો (૧૫-૨૦)
માફ ન કરનાર ચાકરનું ઉદાહરણ (૨૧-૩૫)
૧૯
લગ્ન અને છૂટાછેડા (૧-૯)
કુંવારા રહેવું એક આશીર્વાદ (૧૦-૧૨)
ઈસુ બાળકોને આશીર્વાદ આપે છે (૧૩-૧૫)
ધનવાન યુવાનનો સવાલ (૧૬-૨૪)
રાજ્ય માટે જતું કરવું (૨૫-૩૦)
૨૦
દ્રાક્ષાવાડીના મજૂરો અને એકસરખી મજૂરી (૧-૧૬)
ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૧૭-૧૯)
રાજ્યમાં ઊંચું સ્થાન આપવાની વિનંતી (૨૦-૨૮)
બે આંધળા માણસો સાજા કરાયા (૨૯-૩૪)
૨૧
ઈસુનો વિજયી પ્રવેશ (૧-૧૧)
ઈસુ મંદિરને શુદ્ધ કરે છે (૧૨-૧૭)
અંજીરના ઝાડને શ્રાપ (૧૮-૨૨)
ઈસુના અધિકારને પડકાર (૨૩-૨૭)
બે દીકરાઓનું ઉદાહરણ (૨૮-૩૨)
ખૂની ખેડૂતોનું ઉદાહરણ (૩૩-૪૬)
૨૨
લગ્નની મિજબાનીનું ઉદાહરણ (૧-૧૪)
ઈશ્વર અને સમ્રાટ (૧૫-૨૨)
મરણમાંથી જીવતા કરવા વિશે સવાલ (૨૩-૩૩)
સૌથી મોટી બે આજ્ઞાઓ (૩૪-૪૦)
શું ખ્રિસ્ત દાઉદના દીકરા છે? (૪૧-૪૬)
૨૩
શાસ્ત્રીઓ અને ફરોશીઓને પગલે ન ચાલો (૧-૧૨)
શાસ્ત્રીઓ અને ફરોશીઓને અફસોસ (૧૩-૩૬)
ઈસુ યરૂશાલેમ માટે વિલાપ કરે છે (૩૭-૩૯)
૨૪
૨૫
૨૬
ઈસુને મારી નાખવા માટે યાજકોનું કાવતરું (૧-૫)
ઈસુ પર સુગંધી તેલ રેડવામાં આવ્યું (૬-૧૩)
છેલ્લું પાસ્ખા અને દગો (૧૪-૨૫)
ઈસુના સાંજના ભોજનની શરૂઆત (૨૬-૩૦)
પિતર ઓળખવાની ના પાડશે એવી ભવિષ્યવાણી (૩૧-૩૫)
ઈસુ ગેથશેમાનેમાં પ્રાર્થના કરે છે (૩૬-૪૬)
ઈસુને પકડવામાં આવ્યા (૪૭-૫૬)
યહૂદી ન્યાયસભા આગળ મુકદ્દમો (૫૭-૬૮)
પિતર ઈસુને ઓળખવાની ના પાડે છે (૬૯-૭૫)
૨૭
ઈસુ પિલાતના હાથમાં સોંપાયા (૧, ૨)
યહૂદાએ ગળે ફાંસો ખાધો (૩-૧૦)
ઈસુ પિલાતની આગળ (૧૧-૨૬)
ઈસુની જાહેરમાં મશ્કરી (૨૭-૩૧)
ઈસુને ગલગથામાં વધસ્તંભે ખીલાથી જડી દીધા (૩૨-૪૪)
ઈસુનું મરણ (૪૫-૫૬)
ઈસુની દફનવિધિ (૫૭-૬૧)
કબર પર પહેરો (૬૨-૬૬)
૨૮
ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા (૧-૧૦)
જૂઠું બોલવા ચોકીદારોને લાંચ આપવામાં આવી (૧૧-૧૫)
ઈસુએ શિષ્યો બનાવવાનું કામ સોંપ્યું (૧૬-૨૦)