વિષય
યુદ્ધ—શું એનો કદી અંત આવશે? ૩-૯
વીસમી સદીનો ઇતિહાસ બતાવે છે કે માનવીઓ યુદ્ધમાં કુશળ બની ગયા છે. તોપણ, બાઇબલ વચન આપે છે કે જલદી જ ગોળાવ્યાપી વાસ્તવિક શાંતિ આવશે. એ કઈ રીતે આવશે?
લગ્ન સાથીની પસંદગી ૧૮
આ વિષે બાઇબલ શું કહે છે?
તમારાં બાળકોને દુર્ઘટનાથી બચાવો ૨૦
બાળકોને લગતી દુર્ઘટનાઓને કઈ રીતે ઓછી કરી શકાય? એવું થાય તો આપણે શું કરી શકીએ?
[Picture Credit Line on page 2]
COVER: Jet: USAF photo; Aircraft carrier: U.S. Navy photo