વિભાગ ૩ ચિત્ર આ વિભાગમાં શું શીખીશું: જાણો કે ઈશ્વર પોતાના સેવકો પાસેથી શું ચાહે છે પાઠ ૩૪ તમે યહોવાને પ્રેમ કરો છો એ કઈ રીતે બતાવી શકો? ૩૫ આપણે સારા નિર્ણયો કઈ રીતે લઈ શકીએ? ૩૬ બધામાં પ્રમાણિક રહો ૩૭ કામ અને પૈસા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે? ૩૮ જીવન કીમતી છે—એની કદર કરો ૩૯ લોહી વિશે ઈશ્વરના વિચારો જાણો ૪૦ ઈશ્વરની નજરે સાફ અને શુદ્ધ રહીએ ૪૧ જાતીય સંબંધ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે? ૪૨ કુંવારા રહેવા અને લગ્ન કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે? ૪૩ દારૂ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે? ૪૪ શું ઈશ્વરને બધાં જ તહેવારો અને ઉજવણીઓ પસંદ છે? ૪૫ કોઈનો પક્ષ ન લઈએ ૪૬ સમર્પણ અને બાપ્તિસ્મા કેમ જરૂરી? ૪૭ શું તમે બાપ્તિસ્મા લેવા તૈયાર છો?