વિષય
માર્ચ ૧, ૨૦૧૧
લગ્નજીવન ટકાવી રાખવા શું જરૂરી છે?
શરૂઆતમાં . . .
૩ શા માટે ઘણાં લગ્નો તૂટી રહ્યાં છે?
• “અમારી વચ્ચે અંતર વધી રહ્યું છે”
• “લગ્નજીવનથી મને ખુશી મળતી નથી”
• ‘મારા સાથી પોતાની ફરજ સારી રીતે નિભાવતા નથી’
• ‘મારી પત્ની મને આધીન રહેતી નથી’
• “મારા સાથીની અમુક કુટેવો હું સહી શકતી નથી”
બીજા લેખો:
૧૦ કુટુંબમાં પ્રેમ વધારવા બે બોલ—બાળકોમાં સારા સંસ્કાર સિંચો
૧૩ ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—‘હે ઈશ્વર, મારા હિતને માટે મારું સ્મરણ કર’
અભ્યાસ લેખો:
મે ૨-૮, ૨૦૧૧
દુનિયાના વલણ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલીએ
પાન ૧૪
ગીતો: ૨૫ (191), ૧૬ (224)
મે ૯-૧૫, ૨૦૧૧
અંત આવે તેમ યહોવાહમાં વધારે ભરોસો રાખો
પાન ૧૮
ગીતો: ૯ (53), ૧૯ (143)
મે ૧૬-૨૨, ૨૦૧૧
પાન ૨૪
ગીતો: ૨૮ (221), ૨૯ (222)
મે ૨૩-૨૯, ૨૦૧૧
પાન ૨૮
ગીતો: ૨૫ (191), ૧૧ (85)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧ - આપણી આજુબાજુ લોકો દુન્યવી વલણ બતાવે છે. તેથી શું તેઓથી અલગ દેખાઈ આવવું શક્ય છે? આ લેખ બતાવશે કે કઈ રીતે આપણા પર દુન્યવી વલણની અસર થઈ શકે. એ પણ શીખીશું કે ઈશ્વરની શક્તિ મેળવવા કઈ રીતે ઈસુનો દાખલો મદદ કરે છે.
અભ્યાસ લેખ ૨ - યહોવાહમાં ભરોસો મૂકવાનો અર્થ શું થાય? આ લેખમાં આપણે જોઈશું કે ઈશ્વરે નવી દુનિયા વિષે જે વચન આપ્યું છે એમાં જ ભરોસો મૂકવો પૂરતું નથી. આપણે પૂરા દિલથી તેમના નીતિ-નિયમો સ્વીકારવા જોઈએ અને દુન્યવી વલણથી દૂર રહેવું જોઈએ.
અભ્યાસ લેખ ૩, ૪ - આ લેખોમાં જોઈશું કે નુહ અને તેમનું કુટુંબ, મુસા અને યિર્મેયાહ કઈ રીતે ઈશ્વરે સોંપેલું કામ પૂરું કરવા તૈયાર રહ્યા. તેમ જ તેઓ કઈ રીતે ઈશ્વરના વચનો પૂરા થતા જોઈ શક્યા. તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ?