વિષય
માર્ચ ૧, ૨૦૧૨
© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
દુનિયાનો અંત એટલે શું? એ ક્યારે આવશે?
શરૂઆતમાં . . .
૩ દુનિયાના અંત વિષે લોકો શું માને છે?
૮ આર્માગેદનનું યુદ્ધ ક્યારે થશે?
બીજા લેખો:
અભ્યાસ લેખો:
એપ્રિલ ૩૦, ૨૦૧૨–મે ૬, ૨૦૧૨
‘ઊંઘમાંથી ઊઠવા’ લોકોને મદદ કરો
પાન ૧૦ • ગીતો: ૨૫ (191), ૨૦ (162)
મે ૭-૧૩, ૨૦૧૨
પાન ૧૫ • ગીતો: ૬ (43), ૨૩ (187)
મે ૧૪-૨૦, ૨૦૧૨
પાન ૨૨ • ગીતો: ૨ (15), ૨૯ (222)
મે ૨૧-૨૭, ૨૦૧૨
વીતી ગયેલી બાબતો પર ધ્યાન દેશો નહિ
પાન ૨૭ • ગીતો: ૧૬ (224), ૧૩ (113)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧, ૨ પાન ૧૦-૧૯
જૂઠા ધર્મોએ ફેલાવેલા શિક્ષણને લીધે લાખો-કરોડો લોકો ઈશ્વરભક્તિની બાબતમાં ઊંઘે છે. આ બે લેખોમાં જોવા મળશે કે કેવી રીતે આપણે લોકોને જગાડી શકીએ. તેમ જ, શા માટે એમ કરવું અગત્યનું છે. એ ઉપરાંત, કેવી રીતે પ્રચાર કામનું મહત્ત્વ જાળવી શકીએ અને એ કામ કઈ રીતે અગત્યતાથી કરી શકીએ.
અભ્યાસ લેખ ૩ પાન ૨૨-૨૬
પ્રેરિત પીતરે લખ્યું કે અભિષિક્ત ખ્રિસ્તીઓ પાસે ‘જીવંત આશા’ છે. (૧ પીત. ૧:૩) એ કઈ રીતે સાચું હતું અને ‘બીજા ઘેટાંʼના સભ્યોને કઈ રીતે એની અસર થાય છે? (યોહા. ૧૦:૧૬) આ લેખથી તમને તમારી આશામાં આનંદ કરવા અને એ પૂરી થાય ત્યાં સુધી રાહ જોવા મદદ મળશે.
અભ્યાસ લેખ ૪ પાન ૨૭-૩૧
ઈસુએ ચેતવણી આપી કે ‘લોતની પત્નીને યાદ કરો.’ (લુક ૧૭:૩૨) એમ કહીને તે શું કહેવા માંગતા હતા? આ લેખ સમજાવશે કે આપણે કયાં ત્રણ પાસાંઓમાં એ ચેતવણી લાગુ પાડી શકીએ. એની ચર્ચાથી તમને ખ્યાલ આવશે કે જીવનમાં ક્યાં ફેરફારો કરવાના છે.
[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ]
પહેલાં પાનનો ફોટો: U.S. Department of Energy photograph