વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૫/૧ પાન ૧-૪
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • મથાળાં
  • અભ્યાસ લેખો:
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૫/૧ પાન ૧-૪

વિષય

મે ૧, ૨૦૧૨

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.

ઈસુ ખ્રિસ્ત આપણા સવાલનો જવાબ

શરૂઆતમાં . . .

૩ ઈસુ વિષે જવાબની શોધ

૪ ઈસુ ખ્રિસ્ત—આપણા સવાલનો જવાબ

૮ જવાબ જાણવાથી શું કોઈ ફરક પડે છે?

બીજા લેખો:

૨૪ બાઇબલમાંથી શીખો—સાચી ભક્તિ કેવી રીતે પારખી શકો?

૩૧ ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—‘મને તમારી તરફ પાછા આવવા દો’

અભ્યાસ લેખો:

જુલાઈ ૨-૮, ૨૦૧૨

ઈશ્વરે આપેલી લગ્‍નની ભેટ માટે શું તમે કદર બતાવો છો?

પાન ૯ • ગીતો: ૨૬ (204), ૧૮ (130)

જુલાઈ ૯-૧૫, ૨૦૧૨

તમારા લગ્‍નને ટકાવી રાખવા બનતું બધું કરો

પાન ૧૪ • ગીતો: ૧૪ (117), ૨૫ (191)

જુલાઈ ૧૬-૨૨, ૨૦૧૨

સમયના પાબંદ યહોવામાં પૂરો ભરોસો રાખીએ

પાન ૧૯ • ગીતો: ૯ (53), ૨૯ (222)

જુલાઈ ૨૩-૨૯, ૨૦૧૨

શું તમે યહોવાનો મહિમા બતાવો છો?

પાન ૨૬ • ગીતો: ૯ (53), ૧૯ (143)

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧, ૨ પાન ૯-૧૮

યહોવાએ આપેલી લગ્‍ન વિષેની સલાહ પાળવાના સારાં કારણો આ લેખમાં જોવા મળશે. એ કારણો ઈશ્વરે આપેલી લગ્‍નની ભેટ માટે આપણી કદર વધારશે. વધુમાં, લગ્‍નમાં અણબનાવ થયો હોય ત્યારે લગ્‍નબંધન પ્રત્યે સારું વલણ જાળવવું કેમ મહત્ત્વનું છે, એ જોવા મદદ કરશે. તેમ જ, જાણીશું કે બાઇબલની સલાહ પાળવાથી કેવી રીતે લગ્‍નજીવન સુખી થઈ શકે.

અભ્યાસ લેખ ૩ પાન ૧૯-૨૩

આ લેખમાં આપણે જોઈશું કે યહોવા કઈ બાબતોમાં સમયના પાબંદ છે. એની ચર્ચા કરવાથી આપણો વિશ્વાસ યહોવામાં અને તેમના શબ્દ બાઇબલમાં વધારે મજબૂત થશે. તેમ જ, આપણને ભરોસો છે કે યહોવા આપણું તારણ કરશે. એટલે એની રાહ જોઈએ ત્યાં સુધી સમયનો સારો ઉપયોગ કરતા રહેવાના આપણા નિર્ણયને મક્કમ બનાવવા આ લેખ મદદ કરશે.

અભ્યાસ લેખ ૪ પાન ૨૬-૩૦

આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, પરંતુ આપણે ભૂલો કરનારા છીએ. તેમ છતાં, યહોવાનો મહિમા પ્રગટ કરવાની ઇચ્છા રાખીએ છીએ. આ લેખ સમજાવશે કે એ કઈ રીતે શક્ય છે. તેમ જ, ઈશ્વરને અનુસરવા અને તેમને ખુશ કરવા આપણે શું કરવું જોઈએ. (એફે. ૫:૧) લેખ એ પણ બતાવશે કે યહોવાને કેવી રીતે મહિમા આપતા રહી શકીએ.

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

Top: © Angelo Cavalli/age fotostock; bottom: © Alain Caste/age fotostock

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો