વિષય
જૂન ૧૫, ૨૦૧૪
© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania
અભ્યાસ અંક
ઑગસ્ટ ૪-૧૦, ૨૦૧૪
‘યહોવા તારા ઈશ્વર પર પ્રેમ કર’
પાન ૧૨ • ગીતો: ૨૨ (૧૮૫), ૧૯ (૧૪૩)
ઑગસ્ટ ૧૧-૧૭, ૨૦૧૪
‘જેવો પોતાના પર તેવો પડોશી પર પ્રેમ કર’
પાન ૧૭ • ગીતો: ૨૬ (૨૦૪), ૨૫ (૧૯૧)
ઑગસ્ટ ૧૮-૨૪, ૨૦૧૪
માણસોની નબળાઈઓને શું તમે યહોવાની નજરથી જુઓ છો?
પાન ૨૩ • ગીતો: ૫ (૪૫), ૧૬ (૨૨૪)
ઑગસ્ટ ૨૫-૩૧, ૨૦૧૪
બીજાઓને તેમની ક્ષમતા પૂરી રીતે વિકસાવવામાં મદદ કરો
પાન ૨૮ • ગીતો: ૧૭ (૧૨૭), ૨૪ (૨૦૦)
અભ્યાસ લેખો
▪ ‘યહોવા તારા ઈશ્વર પર પ્રેમ કર’
▪ ‘જેવો પોતાના પર તેવો પડોશી પર પ્રેમ કર’
મુસાના નિયમોમાં જણાવેલી સૌથી મોટી બે આજ્ઞાઓ પર ઈસુ ખ્રિસ્તે ધ્યાન દોર્યું. આ લેખોમાં એના વિશે ચર્ચા થઈ છે. ઈસુએ કહ્યું કે પૂરા હૃદયથી, જીવથી અને મનથી યહોવા પર પ્રીતિ કરવી જોઈએ. લેખ જણાવે છે કે તેમના કહેવાનો અર્થ શો હતો. આપણા પડોશીઓ પર પોતાને કરીએ એવો પ્રેમ બતાવવા શું કરવું જોઈએ, એ વિશે પણ જોઈશું.
▪ માણસોની નબળાઈઓને શું તમે યહોવાની નજરથી જુઓ છો?
▪ બીજાઓને તેમની ક્ષમતા પૂરી રીતે વિકસાવવામાં મદદ કરો
પોતાનામાં નબળાઈઓ છે, એવું માનતી વ્યક્તિને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? એ વિશે આ લેખોમાં આપણે જોઈશું. ઉપરાંત, આપણે જાણીશું કે યુવાન અથવા નવા નવા બાપ્તિસ્મા પામેલા ભાઈઓને તેમની ક્ષમતા પૂરી રીતે વિકસાવવામાં મદદ કઈ રીતે આપી શકીએ.
બીજા લેખો
૩ પ્રગતિ કરવા “તારા પગનો માર્ગ સપાટ કર”
પહેલું પાન: બોટ્સ્વાનામાં ઓકાવાંગો નદી પાસે મબુકુશુ ભાષા બોલતા માછીમારોને ખુશખબર આપવામાં આવી રહી છે
બોટ્સ્વાના
વસ્તી
૨૦,૨૧,૦૦૦
પ્રકાશકો
૨,૦૯૬
મંડળો
૪૭
વર્ષ ૨૦૧૩ના સ્મરણપ્રસંગે હાજરી
૫,૭૩૫