વિષય
એપ્રિલ ૧૫, ૨૦૧૫
© ૨૦૧૫ Watch Tower Bible and Tract Society of Pennsylvania
અભ્યાસ અંક
જૂન ૧-૭, ૨૦૧૫
વડીલો—તમને ભાઈઓને તાલીમ આપવા વિશે કેવું લાગે છે?
પાન ૩ • ગીતો: ૧૮ (૧૩૦), ૧૨ (૯૩)
જૂન ૮-૧૪, ૨૦૧૫
વડીલો—તમે ભાઈઓને તાલીમ કઈ રીતે આપશો?
પાન ૯ • ગીતો: ૬ (૪૩), ૨૫ (૧૯૧)
જૂન ૧૫-૨૧, ૨૦૧૫
યહોવા સાથે તમારો સંબંધ કેટલો ગાઢ છે?
પાન ૧૯ • ગીતો: ૨૦ (૧૬૨), ૮ (૫૧)
જૂન ૨૨-૨૮, ૨૦૧૫
પાન ૨૪ • ગીતો: ૧૯ (૧૪૩), ૧૧ (૮૫)
અભ્યાસ લેખો
▪ વડીલો—તમને ભાઈઓને તાલીમ આપવા વિશે કેવું લાગે છે?
▪ વડીલો—તમે ભાઈઓને તાલીમ કઈ રીતે આપશો?
ઓછા અનુભવી ભાઈઓને તાલીમ આપવી કેટલી મહત્ત્વની છે? તાલીમ આપવાની સફળ રીતો કઈ છે? પ્રબોધક શમૂએલ, એલીયા અને એલીશા પાસેથી વડીલો અને તાલીમ લેનાર ભાઈઓ, શું શીખી શકે? એ બધા સવાલોના જવાબ આ બે લેખોમાં જોઈશું.
▪ યહોવા સાથે તમારો સંબંધ કેટલો ગાઢ છે?
▪ હંમેશાં યહોવામાં ભરોસો રાખો!
યહોવાની સાથે ગાઢ સંબંધ હશે તો આપણે કસોટીઓ સામે ટકી શકીશું. આ બે લેખમાં આપણે જોઈશું કે, કઈ રીતે યહોવા સાથે વાતચીત કરીને અને તેમનામાં હંમેશાં ભરોસો રાખીને આપણે તેમની સાથેનો સંબંધ મજબૂત બનાવી શકીએ.
પહેલું પાન: કાઉલુનમાં હાયફુંગ રોડ પર એક વડીલ, મંડળના સેવકાઈ ચાકરને જાહેરના પ્રચારકાર્યની તાલીમ આપી રહ્યા છે
હૉંગ કૉંગ
વસ્તી
૭૨,૩૪,૮૦૦
પ્રકાશકો
૫,૭૪૭
બાઇબલ અભ્યાસ
૬,૩૮૨
૧,૮૦,૦૦૦+
જાહેર પ્રચારકાર્યમાં સાહિત્યનાં પ્રદર્શન માટે હૉંગ કૉંગની શાખા ટ્રૉલી, ટેબલ અને બીજાં સ્ટૅન્ડ મેળવીને બીજા દેશોને મોકલે છે