પ્રસ્તાવના
તમે શું કહેશો?
શું આ શબ્દો ક્યારેય સાચા પડશે?
“ઈશ્વર . . . તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી.”—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
ચોકીબુરજનો આ અંક સમજાવે છે કે ઈશ્વર કઈ રીતે એ વચન પૂરું કરશે અને એનો તમારા માટે શું અર્થ રહેલો છે.