અભ્યાસ અંક
એપ્રિલ ૨૦૧૭
અભ્યાસ લેખો: મે ૨૯–જુલાઈ ૨, ૨૦૧૭
© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania
પહેલા પાનનું ચિત્ર:
ઝામ્બિયા
પ્રચારકોનું એક ઉત્સાહી સેવા ગ્રૂપ ઝામ્બિયાના લુસાકા વિસ્તારમાં પ્રચાર માટે જઈ રહ્યું છે. યહોવાના સાક્ષીઓના સ્વચ્છ અને સુઘડ સભાઘરથી લોકોને સારી સાક્ષી મળી છે
પ્રકાશકો
૧,૮૩,૫૮૬
બાઇબલ અભ્યાસ
૪,૧૫,૭૦૬
સ્મરણપ્રસંગે હાજરી (૨૦૧૬)
૭,૮૨,૫૨૭
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે.
દાન આપવા www.pr418.com/gu પર જાઓ.
આ સાહિત્યમાં ઉત્પત્તિથી માલાખી માટે પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. અને માથ્થીથી પ્રકટીકરણ માટે નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનો ઉપયોગ થયો છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દો પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.