માર્ચ ૮નું અઠવાડિયું
ગીત ૧૨ (93)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૩૯થી ૪૨ (ગૌણ મથાળા સુધી)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ શમૂએલ ૧-૪
નં.૧: ૧ શમૂએલ ૨:૧૮-૨૯
નં.૨: તબીબી સારવારને કઈ દૃષ્ટિએ જોવી (fy પાન ૧૨૪-૧૨૬ ફકરા ૧૯-૨૩)
નં.૩: બાઇબલ બતાવે છે કે યહોવાહને બાળકો વહાલાં છે
□ સેવા સભા:
ગીત ૧૬ (224)
૫ મિ: જાહેરાતો. માર્ચ ૨૦૧૦ના અવેક! પાન ૨૨નો સાપની ઉપાસનાને લગતો લેખ કદાચ અમુક લોકોને ન ગમે. એટલા માટે આ મૅગેઝિન સમજી-વિચારીને ઑફર કરવું જોઈએ.
૧૦ મિ: શું તમારો સંદેશો લોકો બરાબર રીતે સાંભળી શકે છે? દેવશાહી સેવા શાળા માર્ગદર્શિકા પુસ્તિકામાં અભ્યાસ ૨૩ના ફકરા ૧-૧૨ની માહિતીના આધારે ટૉક. મિનિસ્ટ્રી સ્કૂલ બુકના પાન ૧૦૯ના ફકરા ૨થી પ્રકરણના અંત સુધીની માહિતી પણ જુઓ.
૨૦ મિ: “ઈશ્વરે આપેલી મહાન ભેટની કદર કરીએ.” સવાલ-જવાબથી ચર્ચા. ફકરા ૩ની ચર્ચા કર્યા પછી, મેમોરીયલની ખાસ આમંત્રણ પત્રિકાના વિતરણની ગોઠવણ વિષે જણાવો. વિરોધ થતા વિસ્તારમાં આ ઝુંબેશ દરમિયાન પ્રકાશકો કઈ રીતે સંજોગો પારખીને સમજી-વિચારીને પત્રિકા આપી શકે એ વિષે જણાવો. ઓગ્ઝિલરી પાયોનિયર એક દૃશ્ય બતાવશે. જેમાં તે આમંત્રણ આપતા પહેલા ખાતરી કરે છે કે વ્યક્તિને ખરેખર રસ છે, પછી જ પત્રિકા આપે છે. દૃશ્ય પછી, તેમને પૂછો કે પાયોનિયરીંગ કરવા માટે કેવા ફેરફારો કર્યા? એનાથી તેમને શું લાભ થયો?
ગીત ૫ (45)