એપ્રિલ ૧૯નું અઠવાડિયું
ગીત ૨૮ (221)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૬૪થી ૬૭ ગૌણ મથાળા સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ શમૂએલ ૨૩-૨૫
નં.૧: ૧ શમૂએલ ૨૩:૧-૧૨
નં.૨: સાવકા મા કે બાપ બનવાનો પડકાર (fy પાન ૧૩૬-૧૩૯ ફકરા ૨૦-૨૫)
નં.૩: ઉદાર બનવાથી શા માટે લાભ થાય છે (નીતિ. ૧૧:૨૫)
□ સેવા સભા:
ગીત ૧૨ (93)
૫ મિ: જાહેરાતો.
૧૫ મિ: “તમારી પાસેથી બીજાઓ શું શીખી શકે?” સવાલ-જવાબથી ચર્ચા.
૧૫ મિ: સવાલ-જવાબ. ભાઈ-બહેનો સાથે ચર્ચા. આપેલી કલમો વાંચો અને ચર્ચા કરો.
ગીત ૧૧ (85)