વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૦ પાન ૨
  • ઑગસ્ટ ૧૬નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૬નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • ઑગસ્ટ ૧૬નું અઠવાડિયું
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૮/૧૦ પાન ૨

ઑગસ્ટ ૧૬નું અઠવાડિયું

ગીત ૮ (51)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૧૨૪ ગૌણ મથાળાથી ૧૨૭ ગૌણ મથાળા સુધી

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૧-૪

નં.૧: ૨ રાજાઓ ૧:૧-૧૦

નં.૨: શા માટે પૈસા અને માલ-મિલકત આપણને ખરું સુખ અને સંતોષ આપી ન શકે? (સભા. ૫:૧૦)

નં.૩: તમારાં બાળકોની સ્વતંત્રતાને અનુરૂપ બનો (fy પાન ૧૬૪, ૧૬૫ ફકરા ૪-૯)

□ સેવા સભા:

ગીત ૨૭ (212)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: યહોવાહની સેવા માટે તમે કેવા ધ્યેયો બાંધ્યા છે? સપ્ટેમ્બર ૨૦૦૩ની આપણી રાજ્ય સેવાના પાન ૬ ફકરા ૨૪-૨૯ને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. પૂરા સમયની સેવા કરતા ભાઈ-બહેનોને પૂછો કે આ સેવામાં જોડાવા તેઓના મા-બાપ અને ભાઈ-બહેનોએ કેવી મદદ કરી.

૧૦ મિ: ઈશ્વરનો શબ્દ કેટલો ઉપયોગી છે એ બતાવો. સપ્ટેમ્બર ૨૦૦૪ની આપણી રાજ્ય સેવાના પાન ચાર પરના લેખને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. પૂછો કે પ્રચાર વિસ્તારમાં લોકોને કઈ કઈ બાબતોની ચિંતા છે? રજૂઆતમાં કઈ રીતે એ ચિંતાઓનો ઉલ્લેખ કરીને સારી સાક્ષી આપી શકાય?

૧૦ મિ: ‘સમયસરનો ખોરાક.’ સવાલ-જવાબથી ચર્ચા. જો આવનાર ખાસ સંમેલન દિવસની તારીખ ખબર હોય, તો જણાવો.

ગીત ૯ (53)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો