સપ્ટેમ્બર ૨૭નું અઠવાડિયું
ગીત ૨૦ (162)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૪૭ ગૌણ મથાળાથી ૧૫૦ ગૌણ મથાળા સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૨૩-૨૫
નં.૧: ૨ રાજાઓ ૨૩:૧-૭
નં.૨: વૃદ્ધાવસ્થામાં દેવે મૂલ્યવાન ગણ્યા (fy પાન ૧૭૧-૧૭૨ ફકરા ૨૩-૨૫)
નં.૩: આપણે કઈ રીતે સત્યનો પ્રકાશ ફેલાવી શકીએ? (માથ. ૫:૧૪-૧૬)
□ સેવા સભા:
ગીત ૯ (53)
૫ મિ: જાહેરાતો.
૧૫ મિ: ઑક્ટોબર મહિનામાં ચોકીબુરજ અને સજાગ બનો! ઑફર કરવાની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં બંને મૅગેઝિનમાંથી થોડી ઘણી માહિતી આપો. મૅગેઝિનોમાંથી બે કે ત્રણ લેખ પસંદ કરીને ભાઈ-બહેનોને પૂછો કે આ મૅગેઝિન ઑફર કરવા તેઓ કેવા સવાલો પૂછશે અને કઈ કલમો વાપરશે. બેવ મૅગેઝિન કેવી રીતે ઑફર કરવા એ દૃશ્યથી બતાવો.
૧૫ મિ: “શું ઑક્ટોબરમાં બાઇબલ સ્ટડી શરૂ કરી શકો?” સવાલ-જવાબથી ચર્ચા. એક-બે દૃશ્ય બતાવો.
ગીત ૩ (32)