વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૦ પાન ૪
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૦ પાન ૪

જાહેરાતો

▪ ડિસેમ્બર માટે સાહિત્ય ઑફર: કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ. જો ઘરમાલિકને બાળકો હોય તો લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તક ઑફર કરી શકાય. જાન્યુઆરી: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય તો કોઈ પણ ૧૯૨ પાનનું પુસ્તક કે જેના પાન પીળા પડી ગયા હોય અથવા ૧૯૯૫ પહેલાં બહાર પડ્યા હોય એ ઑફર કરી શકો. ફેબ્રુઆરી: કૌટુંબિક સુખનું રહસ્ય. માર્ચ: પવિત્ર બાઇબલ શું શીખવે છે? બાઇબલ અભ્યાસ શરૂ કરવા માટે ખાસ પ્રયત્ન કરો.

▪ ૨૦૧૨નું મેમોરિયલ ગુરુવાર, એપ્રિલ ૫ના રોજ સૂર્ય આથમ્યા પછી રાખવામાં આવશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો