આપણો અહેવાલ
જુલાઈ ૨૦૧૦
એ જાણીને આનંદ થાય છે કે ૩૨,૨૫૫ પ્રકાશકોએ જુલાઈ મહિનામાં પ્રચારનો રિપોર્ટ આપ્યો. તેઓએ ૩૫,૩૦૦ બાઇબલ સ્ટડી કરવાનો આનંદ માણ્યો. તેઓએ ૨,૧૭,૧૭૬ સાહિત્યો રસ ધરાવતી વ્યક્તિઓને આપ્યા. યહોવાહ અને પડોશીઓ માટે આપણે જે પ્રેમ બતાવ્યો છે એ તે કદી ભૂલશે નહિ.