વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૦ પાન ૪
  • જાન્યુઆરી ૩, ૨૦૧૧નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૩, ૨૦૧૧નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • જાન્યુઆરી ૩, ૨૦૧૧નું અઠવાડિયું
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૦ પાન ૪

જાન્યુઆરી ૩, ૨૦૧૧નું અઠવાડિયું

ગીત ૨૩ (187)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: શરૂઆતની રજૂઆત

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ કાળવૃત્તાંત ૨૯-૩૨

નં.૧: ૨ કાળવૃત્તાંત ૩૦:૧૩-૨૨

નં.૨: આપણે કેમ ઈસુને પગલે ચાલીએ છીએ? (w૦૯ ૧/૧ પાન ૧૦ ફકરા ૪-૫)

નં.૩: મરણની બીક લોકોને કેવી રીતે ગુલામ બનાવે છે? (હેબ્રી ૨:૧૫)

□ સેવા સભા:

ગીત ૮ (51)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: યહોવાહની ભક્તિ માટે આપણને પસંદ કરવામાં આવ્યા છે. નવેમ્બર ૧૫, ૨૦૦૨નું ચોકીબુરજ પાન ૧૮, ૧૯ ફકરા ૧૯-૨૩ને આધારે ટૉક.

૧૦ મિ: પોતાના શબ્દોમાં પ્રચાર કરો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૨૮થી ૧૨૯ના ફકરા એકની માહિતીમાંથી ચર્ચા. એક અનુભવી પ્રકાશકનું ટૂંકમાં ઇન્ટરવ્યૂ લો, જે પહેલા પ્રચારમાં વાત કરવાથી ગભરાતા હતા. તેમને પૂછો કે પ્રચારમાં ડર્યા વગર વાત કરવા તેમને શામાંથી મદદ મળી?

ગીત ૧૦ (82)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો