વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૧ પાન ૩
  • જૂન ૨૭નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૭નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૬/૧૧ પાન ૩

જૂન ૨૭નું અઠવાડિયું

ગીત ૧૭ (127) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૪૩, “વધુ શિક્ષણથી આશીર્વાદિત” ગૌણ મથાળા સુધી (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૫૨-૫૯ (૧૦ મિ.)

દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૯ (143)

૧૦ મિ: જાહેરાતો. “મારે કેટલો સમય ગણવો જોઈએ?” વડીલ ટૉક આપશે. ટૉક પછી પાન ૪ પર આપેલા સૂચનો વાપરીને દૃશ્યથી બતાવો, કે જુલાઈના પહેલા શનિવારે આપણે કેવી રીતે અભ્યાસ શરૂ કરી શકીએ. દરેકને પ્રચારમાં ભાગ લેવા ઉત્તેજન આપો.

૧૦ મિ: જુલાઈ મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં એ મૅગેઝિન વિષે થોડી ઘણી માહિતી આપો. એમાંથી બે-ત્રણ લેખો પર ધ્યાન દોરો. ભાઈ-બહેનોને પૂછો કે કેવા પ્રશ્નો પૂછવાથી કે કઈ બાઇબલ કલમ બતાવવાથી મૅગેઝિન ઑફર કરી શકાય. દૃશ્યથી બતાવો કે બંને મૅગેઝિન કઈ રીતે આપી શકાય.

૧૫ મિ: પ્રચારમાં સમજી-વિચારીને બોલો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૯૭થી ૧૯૯ સુધીની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. દૃશ્યથી બતાવો કે પ્રચારમાં કોઈએ વાંધો ઉઠાવ્યો હોય ત્યારે, પ્રકાશક વિચાર્યા વગર જવાબ આપે છે. પછી બીજા દૃશ્યમાં બતાવો કે પ્રકાશક સમજી-વિચારીને જવાબ આપે છે.

ગીત ૨૩ (187) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો