મે ૨૮નું અઠવાડિયું
ગીત ૧૨ (93) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૨૫, ૧૨૬ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યિર્મેયા ૪૯-૫૦ (૧૦ મિ.)
નં. ૧: યિર્મેયા ૪૯:૨૮-૩૯ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: કયા અર્થમાં યહોવાનું નામ “મજબૂત કિલ્લો” છે?—નીતિ. ૧૮:૧૦ (૫ મિ.)
નં. ૩: દારૂડિયાપણાએ પહોંચાડેલી હાનિ—fy પાન ૧૪૨-૧૪૩, ફકરા ૧-૪ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૯ (143)
૧૦ મિ: જાહેરાતો. પાન ૪ ઉપર આપેલાં સૂચનો વાપરીને દૃશ્યથી બતાવો કે જૂનના પહેલા શનિવારે આપણે કેવી રીતે અભ્યાસ શરૂ કરી શકીએ.
૨૫ મિ: “શું તમારા બાળકો તૈયાર છે?” સવાલ-જવાબ. આજે સ્કૂલમાં યહોવાના ભક્તો પર કેવી કેવી મુશ્કેલીઓ આવે છે એ વિષે માબાપ અને યુવાનોને પૂછો. ત્રીજા ફકરાની ચર્ચા કર્યા પછી એક દૃશ્ય બતાવો, જેમાં પિતા એક શિક્ષક બને છે. બાળક શિક્ષકને સમજાવે છે કે પોતે કેમ ક્લાસના અમુક ઍસાઇન્મેન્ટ કે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકતો નથી.
ગીત ૬ (43) અને પ્રાર્થના