ઑગસ્ટ ૨૭નું અઠવાડિયું
ગીત ૪ (37) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૪, ફકરા ૧-૧૧ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: હઝકીએલ ૩૫-૩૮ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
□ સેવા સભા:
ગીત ૮ (51)
૧૦ મિ: જાહેરાતો. “મંડળની સભામાં અમુક ફેરફાર.” ટૉક.
૧૫ મિ: સમજાય એવી રીતે સાક્ષી આપો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકનાં પાન ૨૨૬-૨૨૯ ઉપરથી ચર્ચા. એમાંથી એક-બે મુદ્દા દૃશ્યથી બતાવો.
૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ચર્ચા. લુક ૧૦:૧-૪, ૧૭ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીત મદદ કરી શકે એની ચર્ચા કરો.
ગીત ૧૧ (85) અને પ્રાર્થના