વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૨ પાન ૫
  • ઑક્ટોબર ૨૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૨૯નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૨ પાન ૫

ઑક્ટોબર ૨૯નું અઠવાડિયું

ગીત ૨૯ (222) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૬, ફકરા ૧૦-૧૫, પાન ૭૭ બૉક્સ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: હોશીઆ ૮-૧૪ (૧૦ મિ.)

દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૩ (187)

૧૫ મિ: “પ્રચારના ગ્રૂપથી લાભ મેળવીએ.” સવાલ-જવાબ. પાન ૬ના બૉક્સની ચર્ચા કરો ત્યારે, એવા પ્રકાશકનું ટૂંકમાં ઇન્ટરવ્યૂ લો જેના ઘરમાં પ્રચારની સભા થતી હોય. દર અઠવાડિયે પોતાના ઘરમાં પ્રચારની સભા થાય એ માટે તે કેવી તૈયારી કરે છે? પોતાના ઘરમાં એ સભા રાખવાના લહાવાની તે કેમ કદર કરે છે?

૧૫ મિ: “બાઇબલ અભ્યાસ મેળવવાની પાંચ રીત.” સવાલ-જવાબ. છઠ્ઠા ફકરાની ચર્ચા કર્યા પછી જેઓના બાઇબલ અભ્યાસ પ્રગતિ કરી રહ્યાં છે એવા પ્રકાશકને પૂછો કે એમ કરવાથી તેઓને કેવી ખુશી મળી.

ગીત ૧૩ (113) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો