વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૨ પાન ૫
  • દેવશાહી સેવા શાળા સમીક્ષા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેવશાહી સેવા શાળા સમીક્ષા
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૨ પાન ૫

દેવશાહી સેવા શાળા સમીક્ષા

ઑક્ટોબર ૨૯, ૨૦૧૨થી શરૂ થતાં અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા પ્રશ્નની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ પ્રશ્નનું સંશોધન કરી શકીએ.

૧. હઝકીએલે સંદર્શનમાં જોયેલી વેદી શાને દર્શાવે છે? (હઝકી. ૪૩:૧૩-૨૦) [સપ્ટે. ૧૦, w૦૭ ૮/૧ પાન ૧૦, ફકરો ૪]

૨. હઝકીએલે સંદર્શનમાં જોયેલી નદીનું પાણી શું દર્શાવે છે? (હઝકી. ૪૭:૧-૫) [સપ્ટે. ૧૭, w૦૭ ૮/૧ પાન ૧૧, ફકરો ૧]

૩. “પોતાના મનમાં ઠરાવ કર્યો” એ શબ્દો દાનીયેલને યુવાનીમાં મળેલા ઈશ્વરના શિક્ષણ વિષે શું બતાવે છે? (દાની. ૧:૮) [સપ્ટે. ૨૪, dp પાન ૩૩-૩૪, ફકરા ૭-૯; પાન ૩૭, ફકરો ૧૬]

૪. નબૂખાદનેસ્સારના સપનામાં મોટું ઝાડ કોને રજૂ કરે છે? (દાની. ૪:૧૦, ૧૧, ૨૦-૨૨) [ઑક્ટો. ૧, w૦૭ ૯/૧ પાન ૧૮, ફકરો ૫]

૫. દાનીયેલ ૯:૧૭-૧૯માંથી પ્રાર્થના વિષે આપણને શું શીખવા મળે છે? [ઑક્ટો. ૮, w૦૭ ૯/૧ પાન ૨૧, ફકરા ૫-૬]

૬. કયો કરાર સિત્તેર અઠવાડિયાના અંત સુધી, એટલે ૩૬ની સાલ સુધી ચાલુ રહ્યો? (દાની. ૯:૨૭) [ઑક્ટો. ૮, w૦૭ ૯/૧ પાન ૨૦, ફકરો ૪]

૭. દૂતે જ્યારે દાનીયેલને કહ્યું કે ‘ઈરાનના રાજ્યના સરદારે મારી સામે ટક્કર લીધી’ તો એના પરથી આપણે શું સમજી શકીએ? (દાની. ૧૦:૧૩) [ઑક્ટો. ૧૫, w૧૧ ૧૦/૧ પાન ૮, ફકરા ૧-૨]

૮. મસીહને લગતી બાઇબલની કઈ ભવિષ્યવાણી દાનીયેલ ૧૧:૨૦ના સંદર્ભમાં પૂરી થઈ? [ઑક્ટો. ૧૫, dp પાન ૨૩૨-૨૩૩, ફકરા ૫-૬]

૯. હોશીઆ ૪:૧૧ પ્રમાણે વધારે પડતો દારૂ પીવાનું એક જોખમ શું છે? [ઑક્ટો. ૨૨, w૧૦ ૨/૧ પાન ૬-૭]

૧૦. હોશીઆ ૬:૬માંથી આપણે કયો મહત્ત્વનો બોધપાઠ શીખીએ છીએ? [ઑક્ટો. ૨૨, w૦૭ ૧૦/૧ પાન ૫, ફકરો ૩; w૦૫ ૧૧/૧૫ પાન ૨૪, ફકરા ૧૧-૧૨]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો