દેવશાહી સેવા શાળા સમીક્ષા
જૂન ૨૪, ૨૦૧૩થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા પ્રશ્નની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ પ્રશ્નનું સંશોધન કરી શકીએ.
૧. કયા મંદિરને બાંધતા “છેંતાળીસ વર્ષ લાગ્યાં” હતાં? (યોહા. ૨:૨૦) [મે ૬, w૦૮ ૪/૧ પાન ૩૦ ફકરો ૬]
૨. ખ્રિસ્તના શિષ્યોને ‘પોતાનામાં જીવન’ અથવા તો સંપૂર્ણ જીવન ક્યારે મળશે? (યોહા. ૬:૫૩) [મે ૧૩, w૦૩ ૯/૧૫ પાન ૩૧ ફકરો ૩]
૩. ઈસુએ લોકોને કઈ રીતે સમજાવ્યું કે યહોવા કેવા છે? (યોહા. ૮:૨૮) [મે ૨૦, w૧૧ ૫/૧ પાન ૭ ફકરો ૪]
૪. લાજરસના મરણથી ઈસુ દુઃખી થયા અને રડ્યા. એમાંથી આપણને શું શીખવા મળે છે? (યોહા. ૧૧:૩૫) [મે ૨૦, w૧૨ ૪/૧ પાન ૧૨ ફકરો ૧૦]
૫. ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોઈને કયો મહત્ત્વનો બોધપાઠ પૂરો પાડ્યો? (યોહા. ૧૩:૪, ૫) [મે ૨૭, w૯૯ ૩/૧ પાન ૩૧ ફકરો ૧]
૬. ઈશ્વરની શક્તિ કઈ રીતે આપણને દોરી શકે? (યોહા. ૧૪:૨૬) [મે ૨૭, w૧૧ ૧૨/૧ પાન ૨૦ ફકરો ૯]
૭. યોહાન ૨૧:૧૫માં “એઓના” શાને દર્શાવે છે અને એમાંથી આપણને શું શીખવા મળે છે? [જૂન ૩, w૦૮ ૪/૧ પાન ૩૨ ફકરો ૯]
૮. પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૪-૪૭ અને ૪:૩૪, ૩૫ પ્રમાણે આપણે કોના જેવું વલણ કેળવવું જોઈએ? [જૂન ૧૦, w૦૮ ૫/૧ પાન ૩૦ ફકરો ૫]
૯. પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૯માં જણાવ્યા પ્રમાણે શું સ્તેફને ઈસુને પ્રાર્થના કરી હતી? [જૂન ૧૭, w૦૮ ૫/૧ પાન ૩૧ ફકરો ૨]
૧૦. પ્રેરિતોનાં કૃત્યો ૯:૨૮-૩૦માંથી આપણને શું શીખવા મળે છે? [જૂન ૨૪, w૦૮ ૫/૧ પાન ૩૧ ફકરો ૬]