માર્ચ ૩૧નું અઠવાડિયું
ગીત ૪ (37) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૨, ફકરા ૧૭-૨૨ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: નિર્ગમન ૧-૬ (૧૦ મિ.)
નં. ૧: નિર્ગમન ૨:૧-૧૪ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈસુની નિંદા કરવા વધસ્તંભ પર મારી નંખાયા—td ૭ક (૫ મિ.)
નં. ૩: અબીરામ—યહોવાએ નિયુક્ત કરેલાઓની વિરુદ્ધ જવું યહોવાની વિરુદ્ધ જવા બરાબર છે—ગણ. ૧૬:૧-૩૫; ૨૬:૯; પુન. ૧૧:૬; ગીત. ૧૦૬:૧૭ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૨૨ (185)
૧૦ મિ: “જૂનાં મૅગેઝિનનો સારો ઉપયોગ કરીએ.” ચર્ચા. મંડળમાં જૂનાં મૅગેઝિનો હોય તો ભાઈ-બહેનોને જણાવો, જેથી તેઓ પ્રચારમાં વાપરી શકે. જૂનાં મૅગેઝિનો વાપરવાથી ભાઈ-બહેનોને કોઈ સારા અનુભવ થયા હોય તો જણાવવા કહો. ભાગ પૂરો કરતા પહેલાં સેવા નિરીક્ષકને પૂછો કે મંડળે સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા કેટલા વિસ્તારમાં આપી છે.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ચર્ચા. માથ્થી ૨૮:૨૦ અને ૨ તીમોથી ૪:૧૭ વંચાવો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.
ગીત ૨૯ (222) અને પ્રાર્થના