જુલાઈ ૨૧નું અઠવાડિયું
ગીત ૧ (13) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૮, ફકરા ૧-૭ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: લેવીય ૨૫-૨૭ (૧૦ મિ.)
નં. ૧: લેવીય ૨૬:૧-૧૭ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: પ્રેષિતોના સમયની જેમ આજે જૂઠા પ્રબોધકો—td ૧૩ક (૫ મિ.)
નં. ૩: યુસફને જેલમાં નાખવામાં આવે છે—my વાર્તા ૨૨ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૧૯ (143)
૧૦ મિ: ‘લોકોને ભેગા કરો.’ સવાલ-જવાબ.
૧૦ મિ: “ખાસ આમંત્રણ.” સવાલ-જવાબ. આમંત્રણ પત્રિકા હોય તો સભામાં આવેલા દરેકને આપો અને એમાં આપેલી માહિતીની ચર્ચા કરો. મંડળને જણાવો કે ઝુંબેશ ક્યારે શરૂ કરવામાં આવશે અને કઈ રીતે પ્રચાર વિસ્તાર આવરવામાં આવશે. ટૂંકું દૃશ્ય બતાવો.
૧૦ મિ: ‘વિદેશીઓમાં આપણાં આચરણ સારાં રાખીએ.’ સવાલ-જવાબ. “૨૦૧૪ના સંમેલન માટેનાં સૂચનો” અને સર્વ મંડળોને મોકલેલા ઑગસ્ટ ૩, ૨૦૧૩ના પત્રમાંથી સંમેલનમાં હાજરી આપતી વખતે સલામતીને લગતા યોગ્ય મુદ્દાની ચર્ચા કરો.
ગીત ૧૧ (85) અને પ્રાર્થના