વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧/૧૫ પાન ૪
  • ફેબ્રુઆરી ૨નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૨નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૧/૧૫ પાન ૪

ફેબ્રુઆરી ૨નું અઠવાડિયું

ગીત ૮ (51) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ: પ્રકરણ ૮, ફકરા ૧૨-૨૨ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ન્યાયાધીશો ૮-૧૦ (૮ મિ.)

નં. ૧: ન્યાયાધીશો ૮:૧૩-૨૭ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: બાઇબલ કોણે લખ્યું?—igw પાન ૬ ફકરા ૧-૫ (૫ મિ.)

નં. ૩: આંદ્રિયા—વિષય: મોભાદાર નહિ, છતાં મળતાવડા અને વફાદાર—માથ. ૪:૧૮-૨૦; માર્ક ૧:૧૪, ૧૬-૨૦; યોહા. ૧:૩૫-૪૧; ૬:૮, ૯; ૧૨:૨૦-૨૨; પ્રે.કૃ. ૧:૧૩ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: ‘નમ્રતાથી પ્રભુની સેવા કરીએ.’—પ્રે.કૃ. ૨૦:૧૯.

ગીત ૫ (45)

૧૦ મિ: ફેબ્રુઆરી મહિનામાં મૅગેઝિન આપીએ. ચર્ચા. આ પાન પર આપેલી રજૂઆત વાપરીને દૃશ્યથી બતાવો કે જાન્યુઆરીથી માર્ચનું સજાગ બનો! કઈ રીતે આપી શકાય. રજૂઆતને શરૂઆતથી અંત સુધી વાંચીને એના પર ચર્ચા કરો.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ગુસ્સે થયેલા ઘરમાલિક સાથે શાંતિ જાળવીએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેમ જ, તેઓને થયેલા સારા અનુભવો જણાવવાનું કહો.

ગીત ૪ (37) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો