માર્ચ ૩૦નું અઠવાડિયું
ગીત ૫ (45) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૦, ફકરા ૧૬-૨૩, પાન ૧૨૭ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ શમૂએલ ૧૪-૧૫ (૮ મિ.)
નં. ૧: ૧ શમૂએલ ૧૪:૩૬-૪૫ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: બલઆમ—વિષય: લાલચ આપણને ખોટા રસ્તે લઈ જઈ શકે—ગણ. ૨૨:૫-૩૫; યહુ. ૧૧; ૨ પીત. ૨:૧૫, ૧૬ (૫ મિ.)
નં. ૩: છેલ્લા દિવસો વિશે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે—igw પાન ૧૩ ફકરો ૧ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘સારાં કામ કરવાં તૈયાર રહીએ.’—તીતસ ૩:૧.
ગીત ૭ (46)
૧૫ મિ: પ્રચાર માટે આપણી વેબસાઇટ પર બીજા વિડીયો. ચર્ચા. બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો શરૂઆતમાં બતાવો. એ વીડિયોને કઈ અલગ અલગ રીતે પ્રચારમાં ઉપયોગ કરી શકાય એની ચર્ચા કરો. પછી, કિંગ્ડમ હૉલમાં શું થાય છે? વિડીયો માટે પણ એવું જ કરો. દૃશ્ય બતાવો.
૧૫ મિ: “વાતચીત શરૂ કરવા બાઇબલ વિશે જાણકારી પુસ્તિકાનો ઉપયોગ કરીએ.” સવાલ-જવાબ. બાઇબલ વિશે જાણકારી પુસ્તિકાનો પ્રચારમાં બીજી કઈ રીતે ઉપયોગ કરી શકાય એ વિશે ભાઈ-બહેનોને પૂછો. પછી એક દૃશ્ય બતાવો.
ગીત ૨૭ (212) અને પ્રાર્થના