વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ફેબ્રુઆરી પાન ૨
  • ફેબ્રુઆરી ૧-૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૧-૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ફેબ્રુઆરી પાન ૨

ફેબ્રુઆરી ૧-૭

નહેમ્યા ૧–૪

  • ગીત ૧૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “નહેમ્યા સાચી ભક્તિ ચાહતા હતા”: (૧૦ મિ.)

    • [નહેમ્યાની પ્રસ્તાવનાનો વીડિયો બતાવો.]

    • નહે ૧:૧૧–૨:૩—સાચી ભક્તિ આગળ વધતી જોઈને નહેમ્યાને આનંદ થયો (w૦૬ ૨/૧ ૧૫ ¶૭)

    • નહે ૪:૧૪—યહોવાને મનમાં રાખવાથી નહેમ્યા વિરોધનો સામનો કરી શક્યા (w૦૬ ૨/૧ ૧૬ ¶૨)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • નહે ૧:૧; ૨:૧—શાના આધારે કહી શકાય કે, નહેમ્યા ૧:૧ અને ૨:૧માં જણાવવામાં આવેલું ‘વીસમું વર્ષ’ એક જ તારીખથી ગણવામાં આવ્યું છે? (w૦૬ ૨/૧ ૧૪ ¶૫)

    • નહે ૪:૧૭, ૧૮—કોટને ફરી બાંધતી વખતે માણસ એક જ હાથથી કઈ રીતે કામ કરી શકતો હતો? (w૦૬ ૨/૧ ૧૫ ¶૧)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: નહે ૩:૧-૧૪ (૪ મિ. કે એનાથી ઓછું)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. પત્રિકા માટે આપેલી બંને રજૂઆત દૃશ્યથી બતાવો અને પુસ્તિકા માટેની રજૂઆતનો વીડિયો બતાવો. પછી, મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પ્રકાશકે ફરી મુલાકાત માટે કઈ રીતે પાયો નાખ્યો એના પર ભાર મૂકો. પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવા ભાઈ-બહેનોને ઉત્તેજન આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૫

  • માર્ચ કે એપ્રિલમાં સહાયક પાયોનિયરીંગ કરવા હમણાંથી જ યોજના બનાવો: (૧૫ મિ.) ચર્ચા. “સ્મરણપ્રસંગનો સમયગાળો આનંદી બનાવીએ” લેખના યોગ્ય મુદ્દાને આધારે ચર્ચા કરો. (km ૨/૧૪ ૨) પહેલેથી યોજના બનાવવા પર ભાર મૂકો. (નીતિ ૨૧:૫) અગાઉ સહાયક પાયોનિયરીંગ કર્યું હોય એવા બે પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો. તેઓએ કયા નડતરોનો સામનો કર્યો? તેઓને કેવો આનંદ મળ્યો?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૧૫ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો