બાઇબલમાં રહેલો ખજાનો | નહેમ્યા ૧–૪
નહેમ્યા સાચી ભક્તિ ચાહતા હતા
ચિત્ર
ઈ.સ. પૂર્વે ૪૫૫
નીસાન (માર્ચ/એપ્રિ.)
૨:૪-૬ નહેમ્યાના દિવસોમાં યરૂશાલેમ સાચી ભક્તિનું કેન્દ્ર હતું. એ શહેરને ફરી બાંધવા તે પરવાનગી માંગે છે
આઈય્યર
સીવાન
તામ્મૂઝ (જૂન/જુલા.)
૨:૧૧-૧૫ નહેમ્યા આશરે આ સમયે આવે છે અને શહેરના કોટની તપાસ કરે છે
એબ (જુલા./ઑગ.)
અલૂલ (ઑગ./સપ્ટે.)
૬:૧૫ એના ૫૨ દિવસ પછી કોટનું બાંધકામ પૂરું થાય છે
તીશરી