સપ્ટેમ્બર ૧૨-૧૮
ગીતશાસ્ત્ર ૧૨૦-૧૩૪
- ગીત ૩૩ અને પ્રાર્થના 
- સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું) 
બાઇબલમાં રહેલો ખજાનો
- “યહોવા તરફથી મને સહાય મળે છે”: (૧૦ મિ.) - ગી ૧૨૧:૧, ૨—યહોવા બધાના સર્જનહાર છે, માટે તેમનામાં ભરોસો મૂકી શકાય છે (w૦૪ ૧૨/૧૫ ૧૨ ¶૩) 
- ગી ૧૨૧:૩, ૪—યહોવા પોતાના ભક્તોની જરૂરિયાતોથી અજાણ નથી (w૦૪ ૧૨/૧૫ ૧૨ ¶૪) 
- ગી ૧૨૧:૫-૮—યહોવા પોતાના ભક્તોનું રક્ષણ કરે છે (w૦૪ ૧૨/૧૫ ૧૩ ¶૫-૭) 
 
- કીમતી રત્નો શોધીએ: (૮ મિ.) - ગી ૧૨૩:૨—“દાસોની આંખો”ના ઉદાહરણનો શું અર્થ થાય? (w૦૬ ૯/૧ ૨૦ ¶૬) 
- ગી ૧૩૩:૧-૩—આ કલમો શું શીખવે છે? (w૦૬ ૯/૧ ૨૧ ¶૪) 
- આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે? 
- આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું? 
 
- બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૧૨૭:૧–૧૨૯:૮ 
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
- પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-34 (પાન ૧). ગુસ્સે થયેલા ઘરમાલિક સાથે વાત કરો. 
- ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-34 (પાન ૧). વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો. 
- બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૮ ¶૬. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો. 
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
- યહોવાએ મારા માટે ઘણું બધું કર્યું છે: (૧૫ મિ.) jw.org/guનો વીડિયો યહોવાએ મારા માટે ઘણું બધું કર્યું છે બતાવો. (અમારા વિશે > પ્રવૃત્તિઓ વિભાગ જુઓ.) પછી, આ સવાલોની ચર્ચા કરો: યહોવાએ ક્રિસ્ટલને કઈ રીતે મદદ કરી? એનાથી તેને કઈ રીતે ઉત્તેજન મળ્યું? નિરાશાની લાગણીઓ થાય ત્યારે તે શું કરે છે? ક્રિસ્ટલના ઉદાહરણથી તમને કઈ રીતે મદદ મળી છે? 
- મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૭ ¶૧૦-૧૯, પાન ૯૩ બૉક્સ 
- આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.) 
- ગીત ૮ અને પ્રાર્થના