સપ્ટેમ્બર ૧૯-૨૫
ગીતશાસ્ત્ર ૧૩૫-૧૪૧
ગીત ૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“આશ્ચર્ય પમાડે એવી રીતે આપણને રચવામાં આવ્યા છે”: (૧૦ મિ.)
ગી ૧૩૯:૧૪—યહોવાની કરામતો પર વિચાર કરવાથી તેમના માટે આપણી કદર વધશે (w૦૭ ૭/૧ ૧૫ ¶૧-૪)
ગી ૧૩૯:૧૫, ૧૬—આપણા કોષોની રચનામાં યહોવાની શક્તિ અને તેમનું ડહાપણ દેખાઈ આવે છે (w૦૭ ૭/૧ ૧૬ ¶૭-૧૧)
ગી ૧૩૯:૧૭, ૧૮—મનુષ્યો પાસે બોલવાની શક્તિ અને વિચારવાની બુદ્ધિ હોવાથી તેઓ અજોડ છે (w૦૭ ૭/૧ ૧૬-૧૭ ¶૧૨-૧૩; w૦૬ ૯/૧ ૨૧ ¶૯)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૧૩૬:૧૫—આ કલમ નિર્ગમનના અહેવાલ પર કેવો પ્રકાશ ફેંકે છે? (cl-E ૫૯ ¶૩; it-1-E ૭૮૩ ¶૫)
ગી ૧૪૧:૫—રાજા દાઊદે શું સ્વીકાર્યું? (w૧૫ ૪/૧૫ ૩૧ ¶૧)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૧૩૯:૧-૨૪
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-34 (પાન ૪)
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-34 (પાન ૪). વ્યક્તિને સભામાં આવવા આમંત્રણ આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૮ ¶૮. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે આમ કરવાનું ટાળો”: (૧૫ મિ.) લેખની ચર્ચા કર્યા પછી, બે ભાગનો વીડિયો બતાવો, જેમાં શીખવવાની ખોટી રીત અને સાચી રીત બતાવવામાં આવી છે. એ વીડિયો બાઇબલ શીખવે છે પુસ્તકના પાન ૨૯, ફકરા ૭ને આધારે છે. પ્રકાશકોએ પોતાના પુસ્તકમાં ધ્યાન આપવું જોઈએ. જેઓને વિદ્યાર્થી ભાગો મળતા હોય, તેઓને યાદ અપાવો કે આ સૂચનો લાગુ પાડવાથી તેઓ પોતાની સોંપણી આપેલા સમય કરતાં વહેલી પૂરી કરી શકશે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૭ ¶૨૦-૨૮
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૭ અને પ્રાર્થના