વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ડિસેમ્બર પાન ૩
  • ‘ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ’
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • યહોવાહની ઉપાસના ચડિયાતી થઈ
    યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
  • યુદ્ધ વિનાનું જગત જલદી જ
    સજાગ બનો!—૧૯૯૬
  • પૃથ્વી પર શાંતિ કઈ રીતે આવશે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ડિસેમ્બર પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૧-૫

‘ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ’

૨:૨, ૩

“છેલ્લા કાળમાં”

એ સમય જેમાં આપણે હાલ જીવી રહ્યા છે

“યહોવાના મંદિરનો પર્વત”

યહોવાની શુદ્ધ ભક્તિ

“સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની પેઠે પ્રવેશ કરશે”

શુદ્ધ ભક્તિ કરનાર લોકો એકતામાં રહે છે

‘ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ’

સાચા ભક્તો બીજાઓને સાથે જોડાવા આમંત્રણ આપે છે

“તે આપણને તેના માર્ગ શીખવશે, ને આપણે તેના રસ્તામાં ચાલીશું”

બાઇબલ દ્વારા યહોવા આપણને માર્ગદર્શન આપે છે અને તેમના માર્ગમાં ચાલવા મદદ કરે છે

સર્વ પ્રજાના લોકો યહોવાના પર્વત પર ચઢે છે

૨:૪

“તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ”

યશાયાનું પુસ્તક જણાવે છે કે યુદ્ધનાં સાધનોને ખેતીનાં ઓજારો બનાવવામાં આવશે. એ બતાવે છે કે યહોવાના લોકો શાંતિ જાળવશે. યશાયાના સમયમાં એ સાધનો કયાં હતાં?

“તરવારોને ટીપીને કોશો” બનાવશે

કોશ જમીન ખોદવા માટેનું એક ઓજાર છે. અમુક કોશ ધાતુમાંથી બનતી હતી.—૧શ ૧૩:૨૦

“ભાલાઓનાં ધારિયાં બનાવશે”

કદાચ એ ધારિયું દાતરડાના આકારનું હતું જે ધાતુથી બનાવવામાં આવતું. આ ઓજાર દ્રાક્ષાવેલાને કાપવા વપરાતું હતું.—યશા ૧૮:૫

તરવાર અને કોશ
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો