વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ફેબ્રુઆરી પાન ૬
  • ફેબ્રુઆરી ૨૭–માર્ચ ૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૨૭–માર્ચ ૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ફેબ્રુઆરી પાન ૬

ફેબ્રુઆરી ૨૭–માર્ચ ૫

યશાયા ૬૩-૬૬

  • ગીત ૧૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “નવાં આકાશ અને નવી પૃથ્વીને લીધે મોટો આનંદ છવાઈ જશે”: (૧૦ મિ.)

    • યશા ૬૫:૧૭—“આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ” (ip-2-E ૩૮૩ ¶૨૩)

    • યશા ૬૫:૧૮, ૧૯—મોટો આનંદ છવાઈ જશે (ip-2-E ૩૮૪ ¶૨૫)

    • યશા ૬૫:૨૧-૨૩—સંતોષ આપનારું જીવન હશે; લોકો પોતાને સલામત મહેસૂસ કરશે (w૧૨ ૯/૧ ૧૪ ¶૪-૫)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યશા ૬૩:૫—કઈ રીતે યહોવાનો કોપ તેમને ટેકો આપે છે? (w૦૭ ૨/૧ ૧૧ ¶૭)

    • યશા ૬૪:૮—યહોવા કઈ રીતે કુંભાર તરીકેના તેમના અધિકારનો ઉપયોગ કરે છે? (w૧૩ ૬/૧૫ ૨૪-૨૫ ¶૩-૫)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૬૩:૧-૧૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) એફે ૫:૩૩—સત્ય શીખવો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ૧તિ ૫:૮; તિ ૨:૪, ૫—સત્ય શીખવો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) યશા ૬૬:૨૩; w૦૬ ૧૧/૧ ૩૧ ¶૧૪-૧૭—વિષય: સભાઓ—યુગો સુધી ટકી રહેનારી ભક્તિ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૪

  • “આશાને લીધે આનંદ કરો” (યશા ૬૫:૧૭, ૧૮; રોમ ૧૨:૧૨): (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: આશામાં આનંદ કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૪ ¶૧૫-૧૯, પાન ૧૯૧ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો