વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જુલાઈ પાન ૬
  • જુલાઈ ૨૪-૩૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૨૪-૩૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જુલાઈ પાન ૬

જુલાઈ ૨૪-૩૦

હઝકીએલ ૨૧-૨૩

  • ગીત ૩૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “જે હકદાર છે, એ જ રાજા બનવા જોઈએ”: (૧૦ મિ.)

    • હઝ ૨૧:૨૫—‘ઈસ્રાએલનો દુષ્ટ સરદાર’ રાજા સિદકીયાહ હતો (w૦૭ ૭/૧ ૧૩ ¶૧૧)

    • હઝ ૨૧:૨૬—યરૂશાલેમમાં દાઊદના વંશમાંથી આવેલા રાજાઓના રાજનો અંત આવશે (w૧૧ ૮/૧ ૧૧ ¶૬)

    • હઝ ૨૧:૨૭—જે રાજા બનવાને “હકદાર” છે, એ ઈસુ ખ્રિસ્ત છે (w૧૪ ૧૦/૧૫ ૧૦ ¶૧૪)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • હઝ ૨૧:૩—અહીં “તરવાર” શું છે? (w૦૭ ૭/૧ ૧૪ ¶૧)

    • હઝ ૨૩:૪૯—અધ્યાય ૨૩માં કઈ ભૂલ વિશે જણાવવામાં આવ્યું છે અને આપણે એમાંથી શું શીખી શકીએ? (w૦૭ ૭/૧ ૧૪ ¶૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હઝ ૨૧:૧-૧૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) fg—બાઇબલ અભ્યાસ માટે પૂછતા હો, એટલો ભાગ દૃશ્યથી બતાવો અને બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો. (વીડિયો બતાવશો નહિ.)

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) bh—નિયમિત મૅગેઝિન લેનારને બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો. (વીડિયો બતાવશો નહિ.)

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૨૧૫ ¶૧–૨૧૫ ¶૩

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૫

  • “ઘરમાલિકના આંગણે સારાં વાણી-વર્તન રાખો”: (૧૫ મિ.) ચર્ચા. સેવા નિરીક્ષક હાથ ધરશે. ઘરમાલિકના આંગણે કેવાં વાણી-વર્તન રાખવાં એ વિશેનો વીડિયો બતાવીને શરૂઆત કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૬ ¶૧૫-૨૩, પાન ૫૭ બૉક્સ, પાન ૫૮ પુનરાવર્તન સવાલો

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો