વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ સપ્ટેમ્બર પાન ૨
  • સપ્ટેમ્બર ૪-૧૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૪-૧૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ સપ્ટેમ્બર પાન ૨

સપ્ટેમ્બર ૪-૧૦

હઝકીએલ ૪૨-૪૫

  • ગીત ૨૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરવામાં આવી!”: (૧૦ મિ.)

    • હઝ ૪૩:૧૦-૧૨—મંદિર વિશેનું સંદર્શન બંદીવાન યહુદીઓને પસ્તાવો કરવા પ્રેરતું હતું અને ખાતરી આપતું હતું કે શુદ્ધ ભક્તિ ફરી શરૂ થશે (w૯૯ ૩/૧ ૯ ¶૩; it-2-E ૧૦૮૨ ¶૨)

    • હઝ ૪૪:૨૩—યાજકો લોકોને ‘શુદ્ધ તથા અશુદ્ધ” વચ્ચેનો ભેદ સમજાવશે

    • હઝ ૪૫:૧૬—આગેવાની લેવા જેઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેઓને લોકો ટેકો આપશે (w૯૯ ૩/૧ ૧૦ ¶૧૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • હઝ ૪૩:૮, ૯—ઇઝરાયેલે કઈ રીતે ઈશ્વરના નામ પર કલંક લગાડ્યું હતું? (it-2-E ૪૬૭ ¶૪)

    • હઝ ૪૫:૯, ૧૦—યહોવાની કૃપા મેળવવી હોય તો, તેમણે ઠરાવેલી કઈ જરૂરિયાતો પૂરી કરવી જોઈએ? (it-2-E ૧૪૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હઝ ૪૪:૧-૯

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) “રજૂઆતની એક રીત”ના આધારે ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૩

  • “શુદ્ધ ભક્તિને તમે શા માટે અનમોલ ગણો છો?”: (૧૫ મિ.) ચર્ચા.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૯ ¶૧૪-૨૪, પાન ૮૨ પુનરાવર્તન સવાલો

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો