બાઇબલમાં રહેલો ખજાનો | હઝકીએલ ૪૨-૪૫
શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરવામાં આવી!
વફાદાર યહુદીઓને મંદિરના સંદર્શનથી ખાતરી મળી કે શુદ્ધ ભક્તિ ફરી શરૂ થશે. ઉપરાંત, એ સંદર્શને શુદ્ધ ભક્તિ વિશેના યહોવાનાં ઉચ્ચ ધોરણોની પણ યાદ અપાવી.
યાજકો લોકોને યહોવાનાં ધોરણો શીખવશે
વિશ્વાસુ અને સમજુ ચાકરે કઈ રીતે આપણને શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ પારખવાનું શીખવ્યું છે, એના અમુક દાખલા આપો. (kr-E ૧૧૦-૧૧૭)
યહોવાએ નીમેલા આગેવાનોને લોકો ટેકો આપશે
મંડળના વડીલોને આપણે કઈ રીતોએ ટેકો આપી શકીએ?