વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ માર્ચ પાન ૧
  • વાતચીતની એક રીત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાતચીતની એક રીત
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • ●○○ પહેલી મુલાકાત
  • ○●○ ફરી મુલાકાત ૧
  • ○○● ફરી મુલાકાત ૨
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ માર્ચ પાન ૧
સ્મરણપ્રસંગ માટે આમંત્રણ આપવામાં આવે છે

સ્લોવેનિયામાં સ્મરણપ્રસંગ માટે આમંત્રણ આપવામાં આવે છે

વાતચીતની એક રીત

●○○ પહેલી મુલાકાત

સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૩-૩૧): [સંવેદનશીલ પ્રચારવિસ્તારોમાં જો કોઈએ બાઇબલ સંદેશામાં રસ બતાવ્યો હોય, તો તેને ફરી મુલાકાત કરો ત્યારે આમ કહી શકો.] અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. આ આમંત્રણ પત્રિકા તમારા માટે છે. શનિવાર માર્ચ ૩૧ના રોજ આખી દુનિયામાં લાખો લોકો ભેગા મળશે અને ઈસુ ખ્રિસ્તના મરણને યાદ કરશે. આપણા વિસ્તારમાં, આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે રાખવામાં આવ્યા છે, એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના એક અઠવાડિયા પહેલાં ખાસ પ્રવચન સાંભળવા માટે પણ તમને આમંત્રણ આપીએ છીએ. એનો વિષય છે: “ઈસુ ખ્રિસ્ત ખરેખર કોણ છે?”

ફરી મુલાકાત માટે પાયો: ઈસુ શા માટે મરણ પામ્યા?

○●○ ફરી મુલાકાત ૧

સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?

શાસ્ત્રવચન: માથ ૨૦:૨૮

ફરી મુલાકાત માટે પાયો: ઈસુની કુરબાનીથી આપણા માટે શું શક્ય બન્યું છે?

○○● ફરી મુલાકાત ૨

સવાલ: ઈસુની કુરબાનીથી આપણા માટે શું શક્ય બન્યું છે?

શાસ્ત્રવચન: રોમ ૬:૨૩

ફરી મુલાકાત માટે પાયો: ઈસુની કુરબાની માટે કદર બતાવવા આપણે શું કરી શકીએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો