વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ સપ્ટેમ્બર પાન ૬
  • સપ્ટેમ્બર ૨૪-૩૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૨૪-૩૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ સપ્ટેમ્બર પાન ૬

સપ્ટેમ્બર ૨૪-૩૦

યોહાન ૭-૮

  • ગીત ૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઈસુએ પોતાના પિતાને મહિમા આપ્યો”: (૧૦ મિ.)

    • યોહ ૭:૧૫-૧૮—ઈસુના શિક્ષણની વાહ-વાહ થતી ત્યારે તે બધો મહિમા યહોવાને આપતા (cf-E ૧૦૦-૧૦૧ ¶૫-૬)

    • યોહ ૭:૨૮, ૨૯—ઈસુએ કહ્યું કે તે ઈશ્વરના પ્રતિનિધિ છે; આમ તેમણે બતાવ્યું કે તે યહોવાને આધીન છે

    • યોહ ૮:૨૯—તેમણે પોતાના સાંભળનારાઓને કહ્યું કે તે હંમેશાં યહોવાને ગમતાં કામો કરે છે (w૧૧ ૩/૧ ૧૭ ¶૧૯)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યોહ ૭:૮-૧૦—શું ઈસુએ પોતાના સગા ભાઈઓને જૂઠું કહ્યું હતું? (w૦૭ ૨/૧ ૬ ¶૪)

    • યોહ ૮:૫૮—અહીં “હું છું” શબ્દો દ્વારા ઈસુ શું કહેવા માંગતા હતા? (“હું છું” યોહ ૮:૫૮ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યોહ ૮:૩૧-૪૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૧૦-૧૧ ¶૧૦-૧૧

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૨

  • “ઈસુની જેમ નમ્રતા બતાવો અને મર્યાદામાં રહો”: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૨૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો