વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ જાન્યુઆરી પાન ૪
  • જાન્યુઆરી ૨૧-૨૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૨૧-૨૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ જાન્યુઆરી પાન ૪

જાન્યુઆરી ૨૧-૨૭

પ્રેરિતોનાં કાર્યો ૨૫-૨૬

  • ગીત ૧૩૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “પાઊલ સમ્રાટ પાસે ન્યાય માંગે છે અને રાજા અગ્રીપાને સાક્ષી આપે છે”: (૧૦ મિ.)

    • પ્રેકા ૨૫:૧૧—પાઊલે પોતાના કાનૂની હક્કનો ઉપયોગ કરીને સમ્રાટ આગળ ન્યાય માંગ્યો (bt-E ૧૯૮ ¶૬)

    • પ્રેકા ૨૬:૧-૩—રાજા હેરોદ અગ્રીપા આગળ પાઊલે સારી રીતે સત્યનો બચાવ કર્યો (bt-E ૧૯૮-૨૦૧ ¶૧૦-૧૬)

    • પ્રેકા ૨૬:૨૮—પાઊલના શબ્દોની રાજા પર જબરજસ્ત અસર પડી (bt-E ૨૦૨ ¶૧૮)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • પ્રેકા ૨૬:૧૪—આર શું છે? (“આરને લાત મારવી” પ્રેરિતોનાં કાર્યો ૨૬:૧૪ અભ્યાસ માહિતી, nwtsty; bi૭ શબ્દસૂચિ, “આર”)

    • પ્રેકા ૨૬:૨૭—જ્યારે પાઊલે રાજા અગ્રીપાને પૂછ્યું કે “શું તમે પ્રબોધકોમાં માનો છો?” ત્યારે રાજા કેમ જવાબ આપતા અચકાયા? (w૦૩ ૧૧/૧૫ ૧૬ ¶૧૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રેકા ૨૫:૧-૧૨ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૨)

  • ફરી મુલાકાત ૧: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગથી શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક બતાવો. (th અભ્યાસ ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૩

  • “ક્વિબેકમાં પ્રચારકામને મળી કાનૂની માન્યતા”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૮

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો