મે ૬-૧૨
૨ કોરીંથીઓ ૪-૬
ગીત ૨૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“આપણે હિંમત હારતા નથી”: (૧૦ મિ.)
૨કો ૪:૧૬—યહોવા આપણને “રોજ રોજ” મજબૂત કરે છે (w૦૪ ૮/૧૫ ૨૫ ¶૧૬-૧૭)
૨કો ૪:૧૭—હાલની તકલીફો “અમુક ક્ષણ પૂરતી અને હળવી” છે (it-૧-E ૭૨૪-૭૨૫)
૨કો ૪:૧૮—ઈશ્વરના રાજ્યમાં મળનાર આશીર્વાદો પર નજર રાખીએ
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
૨કો ૪:૭—‘માટીનાં વાસણોમાં રહેલો ખજાનો’ શું છે? (w૧૨-E ૨/૧ ૨૮-૨૯)
૨કો ૬:૧૩—“તમારા દિલના દરવાજા ખોલી નાખો.” એ આજ્ઞા પાળવા આપણે શું કરી શકીએ? (w૦૯ ૧૧/૧ ૨૩ ¶૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૨કો ૪:૧-૧૫ (th અભ્યાસ ૧૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: ભૂલો કર્યા વગર વાંચો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ પાંચની ચર્ચા કરો.
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૦૪ ૭/૧ ૩૦-૩૧—વિષય: શું બાપ્તિસ્મા પામેલી વ્યક્તિ બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક સાથે લગ્ન માટે આગળ વધી શકે? (th અભ્યાસ ૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
મારાથી બનતું બધું જ કરું છું: (૮ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: કઈ રીતે ફૉસ્ટરભાઈએ યુવાનીથી યહોવાની સેવામાં બનતું બધું જ કર્યું? તેમના સંજોગો કઈ રીતે બદલાયા? અઘરા સંજોગોમાં પણ તે કઈ રીતે તન-મનથી યહોવાની સેવા કરે છે? ભાઈના દાખલા પરથી આપણને શું શીખવા મળે છે?
મંડળની જરૂરિયાતો: (૭ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૫૦
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૫ અને પ્રાર્થના