જાન્યુઆરી ૨૦-૨૬
ઉત્પત્તિ ૬-૮
ગીત ૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તેમણે એમ જ કર્યું”: (૧૦ મિ.)
ઉત ૬:૯, ૧૩—નુહ ન્યાયી હતા પણ તેમની આસપાસના લોકો દુષ્ટ હતા (w૧૮.૦૨ ૪ ¶૪)
ઉત ૬:૧૪-૧૬—નુહને એક અઘરી સોંપણી આપવામાં આવી (w૧૩-E ૪/૧ ૧૪ ¶૧)
ઉત ૬:૨૨—નુહે યહોવામાં શ્રદ્ધા રાખી (w૧૧ ૯/૧ ૨૧ ¶૧૩)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
ઉત ૭:૨—યહોવા કયા પ્રાણીઓને શુદ્ધ કે અશુદ્ધ ગણતા? (w૦૪ ૧/૧ ૨૯ ¶૭)
ઉત ૭:૧૧—જળપ્રલય વખતે પાણી ક્યાંથી આવ્યું? (w૦૪ ૧/૧ ૩૦ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૬:૧-૧૬ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: પ્રકાશકે કઈ રીતે ઘરમાલિક સાથે પહેલો યોહાન ૪:૮ પર ચર્ચા કરી? સાક્ષી આપવા પ્રકાશકોએ કઈ રીતે એકબીજાને મદદ કરી?
ફરી મુલાકાત ૧: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૨)
ફરી મુલાકાત ૧: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી શીખવવાના સાધનોમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
કુટુંબ તરીકેની ભક્તિ: નુહ—ઈશ્વરની સાથે ચાલ્યા: (૧૦ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી આ સવાલોની ચર્ચા કરો: વીડિયોમાં માબાપે કઈ રીતે નુહના અહેવાલમાંથી બાળકોને બોધપાઠ શીખવ્યો? વીડિયોમાં કયા સરસ મુદ્દા હતા, જે તમે કુટુંબ તરીકેની ભક્તિમાં વાપરી શકો?
મંડળની જરૂરિયાતો: (૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૬ ¶૮-૧૭
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૨૧ અને પ્રાર્થના